🔥 TRENDING बीडर महापालिका: सड़क डामर कार्यों की ग... बाडमेर के तगाराम का 14 महीने से लापता,... ನಿರ್ಗತಿಕ ವೃದ್ಧೆಗೆ ಕಾರುಣ್ಯ ನೆಲೆ ಆಶ್ರಯ -... બનાસકાંઠા: અમીરગઢમાં ભગવતી પેટ્રોલપંપ... रायटर संघ और सर्वोदय कर्नाटक पक्ष ने ब... સાબરકાંઠા: ધારાસભ્ય રાજેશ ઝાલાની ઉપસ્થ...
18 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ખેડબ્રહ્મામાં જનજાતીય ગૌરવ સપ્તાહમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલન, આદિજાતિ વિકાસ મંત્રી પી સી બરંડાની ઉપસ્થિતિમાં..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 18 Nov 2026, 03:39 PM 👁 25
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણીમાં ખેડબ્રહ્મા ખાતે આયોજિત પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં જનજાતિ વિકાસ, સંસ્કૃતિ અને સમાજના સર્વાંગી ઉત્થાન પર ચર્ચા થઈ..

સાબરકાંઠાના-:
ખેડબ્રહ્મા શહેરમાં જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું.આ સંમેલનનું આયોજન આદિજાતિ વિકાસ મંત્રી પી સી બરંડાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું,જેમણે સમારંભનું ઉદ્ઘાટન કરીને જનજાતિ વિકાસ માટેની મહત્વતા પર ભાર મૂક્યો..

સંમેલનમાં જનજાતીય સમાજના વિકાસ,ગૌરવશાળી સંસ્કૃતિ, પરંપરા અને સમાજના સર્વાંગી ઉત્થાનને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી અને વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું.સંમેલન દ્વારા જનજાતિ સમુદાયમાં જાગૃતિ અને સહકાર વધારવાની આશા વ્યક્ત કરવામાં આવી, અને ભવિષ્યમાં આવા કાર્યક્રમો ચાલુ રાખવાની જરૂરિયાત પર ભાર મૂકાયો.
📲Get App