🔥 ट्रेंडिंग राजगड तालुका, घिसर हिरवेवस्तीतील 71 वर... गिरधर में पूरा पंचायत चुनाव फर्जी वोटो... ਜਨਗਣਨਾ-2027: 30 ਨਵੰਬਰ ਤੱਕ ਘਰ ਬੈਠੇ ਕਰੋ... राजस्थान निर्वाचन आयुक्त ने धौलपुर में... सुमेल ग्राम पंचायत में नव-निर्वाचित सर... स्टबल बर्निंग विवाद में पंजाब किसानों...
18 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

આજરોજ રાજુલા માર્કેટિંગ યાર્ડ ખાતે નવનિર્મિત ખેડૂત કેન્ટીન સહિત અન્ય સુવિધાઓનું લોકાર્પણ કર્યું હતું.

✍️ रिपोर्टर: Anil Vaghela 🗓 18 नव. 2026, 01:27 PM 👁 27
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આજરોજ રાજુલા માર્કેટિંગ યાર્ડ ખાતે નવનિર્મિત ખેડૂત કેન્ટીન સહિત અન્ય સુવિધાઓનું લોકાર્પણ કર્યું હતું.

રાજુલા માર્કેટિંગ યાર્ડ ખાતે પોતાની ખેત જણસના વેચાણ અર્થે આવતા ખેડૂતોને સુવિધા અને સગવડ મળી રહે તેમજ ખેડૂતોને વધુ સારી વ્યવસ્થા ઉપલબ્ધ બને તેવા ઉમદા હેતુથી યાર્ડના આગેવાનો દ્વારા ખેડૂતલક્ષી સુવિધાઓ ઊભી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ખેડૂતોના હિતને પ્રાધાન્ય આપી આવી સુવિધાઓનું નિર્માણ કરાવવા બદલ માર્કેટિંગ યાર્ડના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી તેમજ તમામ ડિરેક્ટરશ્રીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.

ખેડૂતોની સુખાકારી અને સુવિધામાં વધારો થાય તેવા આવા લોકહિતના કાર્યો ખરેખર પ્રશંસનીય છે.
📲Get App