માંગરોળના ગુલઝાર ચોક વિસ્તારમાં એક સગીર બાળકી સાથે જાતીય સતામણીની ગંભીર ઘટના નો આરોપી પોલીસ સકંજામાં

.
ઘટના: આરોપી રિઝવાન અબ્દુલ મહિડા (ઉર્ફે પતાલ) સગીરાને લાલચ આપીને પોતાના રૂમમાં લઈ ગયો હતો અને અડપલાં કરી બદનામ તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
કાર્યવાહી: પરિવારની ફરિયાદના આધારે માંગરોળ પોલીસ સ્ટેશનમાં POCSO એક્ટ હેઠળ ગુનો નોંધીને પોલીસે આરોપીની અટકાયત કરી લીધી છે.
તપાસ: આ સમગ્ર કેસની તપાસ પી.આઈ. એચ.કે. હુબલ મેડમ દ્વારા કરવામાં આવી રહી છે.
રિપોર્ટર સુદીપ ગઢીયા માંગરોળ
જિલ્લો જૂનાગઢ