🔥 TRENDING Cyclone Akvan develops over Bay of Ben... The Hindu publishes its November 16, 2... Bihar CM Samrat Choudhary Receives Flo... Uttar Pradesh Transfers 4 IAS, 55 PCS... Kharge says 2027 Uttar Pradesh polls w... Union Minister Chirag Paswan Slams SP,...
16 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સિદ્ધ રામદેવજી મહારાજનું નવનિર્માણ મંદિર ભૂમિપૂજન: આબવેલમાં સંત શ્રી રાઘવદાસજી મહારાજનું આમંત્રણ

✍️ Reporter: Solanki Bhadreshkumar Javanbhai 🗓 16 Nov 2026, 01:08 PM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આબવેલમાં સિદ્ધ રામદેવજી મહારાજના નવનિર્માણ મંદિરનું ભૂમિપૂજન સમારોહ યોજાયો, જેમાં સંત શ્રી રાઘવદાસજી મહારાજ અને અનેક રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા.

આબવેલ ખાતે સિદ્ધ રામદેવજી મહારાજના નવનિર્માણ પામનાર મંદિરનું ભૂમિપૂજન સમારોહ યોજાયો.

સંત શ્રી રાઘવદાસજી મહારાજના ભાવભર્યા આમંત્રણને માન આપી ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી.

આ પાવન પ્રસંગે બાયડ વિધાનસભા ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા, પૂર્વ ધારાસભ્ય શ્રી મહેન્દ્રસિંહ બારૈયા, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી ધુળસિંહ સોલંકી, શ્રી ગણપતસિંહ રાઠોડ સહિતના આગેવાનો અને ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા.

રિપોર્ટર સોલંકી ભદ્રેશકુમાર જવાનભાઈ ખેડા કપડવંજ દ્વારા આ પ્રસંગનું વર્ણન કરવામાં આવ્યું.
📲Get App