🔥 TRENDING અમદાવાદથી બાગડોગરા જતી સ્પાઈસજેટની ફ્લ... Mandi Police Confiscate Over 600 Bottl... Devotees Gather in Delhi to Offer Argh... Two murders in Pooth Khurd, North Delh... उपनिरीक्षक संदीप कुमार की मौत में महिल... 2035 સુધીના ક્રિકેટ કેલેન્ડરને ICCની મ...
15 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સાવરકુંડલા હાથસણી રોડ પર આવેલી પાણા ખાણ માંથી એક યુવક નો મ્રૃત દેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે

✍️ Reporter: Khokhar Samirbhai Rahimbhai 🗓 15 Nov 2026, 11:35 PM 👁 21
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરેલી નાં સાવરકુંડલા હાથસણી રોડ પર આવેલ પાણા ખાણ માંથી એક યુવક નો મ્રૃત દેહ મળી આવેલ

સાવરકુંડલાના હાથસણી રોડ પર આવેલી પાણાખાણમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે.......

અજાણ્યા યુવકનો મૃતદેહ પાણીમાં તરતો જોવા મળતા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી......

ઘટનાની જાણ થતા જ અમરેલી ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને બે કલાકની ભારે જહેમત બાદ યુવકના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.......

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવકની ઓળખ રાજુભાઈ ભીમાભાઈ વાઘેલા તરીકે થઈ છે......

પાણાખાણમાં નહાવા ગયેલો આ યુવક ઊંડા પાણીમાં ડૂબી જવાથી મોતને ભેટ્યો હોવાનું સામે આવ્યું છે......


હાલ સાવરકુંડલા સિટી પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે......



રીપોર્ટર સમીર ખોખર વિજપડી અમરેલી......
📲Get App