🔥 TRENDING શાકભાજી નીઆડમાવિદેશીદારુનીહેરાફેરીનો પ... Man and Brothers Beaten in West Bengal... West Bengal Police Encounter: Man Accu... Sayan માં ઉત્તર ભારતીય સમુદાયએ છઠનો તહ... BJP Worker Dies After Intervening in W... Anand Mahindra Calls Rajgir a Tourism...
15 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

માણાવદર વિધાનસભાના સ્નેહમિલનમાં ’આપ’ ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ સરકારની જળનીતિ સામે ઉઠાવ્યા ગંભીર સવાલો

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 15 Nov 2026, 09:09 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
માણાવદર વિધાનસભાના સ્નેહમિલનમાં ’આપ’ ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ સરકારની જળનીતિ સામે ઉઠાવ્યા ગંભીર સવાલો

દરિયામાં વહી જતા મીઠા પાણીને રોકવા ચેકડેમ અને નાના ડેમ જ સાચો વિકલ્પ, પાઇપલાઇન યોજનાઓમાં ભ્રષ્ટાચાર : ગોપાલ ઈટાલિયા

30 વર્ષથી અટવાયેલી કલ્પસર યોજનામાં સર્વેના નામે 2000 કરોડ વપરાયા, છતાં કાઠિયાવાડ પાણી માટે તરસે છે: ગોપાલ ઈટાલિયા

ડર અને લાલચની રાજનીતિ છોડી હવે ખેડૂતો, યુવાનો અને ગામડાના વિકાસ માટે પરિવર્તન લાવવાનો સમય : ગોપાલ ઈટાલિયા

માત્ર ચૂંટણી ટાણે જ પાણી અને વીજળીના વચનો આપી ખેડૂતોને લાચાર બનાવવાનું બંધ થવું જોઈએ : ગોપાલ ઈટાલિયા

2027ની ચૂંટણીમાં ખેડૂતો અને યુવાનોના હિતની સરકાર બનાવવા જાન્યુઆરીથી જ સંગઠનનું કામ શરૂ કરવું પડશે: ગોપાલ ઈટાલિયા
📲Get App