🔥 TRENDING Ujjain Man Demands Rs 500 Monthly 'Pro... Juhi Chawla Flags Unusual Kerosene Sme... Ex-CBI Director: Godhra fire was delib... Six-Vehicle Collision on Coastal Road... હિંમતનગર બસ સ્ટેન્ડની જાહેર શૌચાલયમાં... బాలల హక్కుల పరిరక్షణే లక్ష్యం.. ధాబా (...
14 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ભગવાન બિરસા મુંડા જન્મ જયંતી* *નિમિત્તે માલપુર મામલતદાર* *શ્રી એ શુભેચ્છા પાઠવી*

✍️ Reporter: Pandor Sanjay 🗓 14 Nov 2026, 12:39 PM 👁 24
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આજે ભગવાન બિરસા મુંડા ને દેશ ભરમાં જન્મ જયંતી નિમિત્તે ના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે આજે અરવલ્લી જિલ્લાના ના માલપુર માં મામલતદાર બેન શ્રી એ તેમની કારકિર્દી અને જન નાયક સ્વતંત્ર સેનાની બીરસા મુંડા જી ની જીવન ચરિત્ર ને વાગોળી અને યાદ કર્યા હતા


બિરસા મુંડાજી એક આદિવાસી સમાજ ના મહાન ક્રાંતિ કારી હતા જેમને દેશ માટે બહુમૂલ્ય ફાળો રહ્યો છે જેમની કાર્ય કારી રૂપ રેખાઓ નો બોહોડૉ વિકાસ અને દેશ માટે ના બલિદાન વિરો માં જેમનું નામ ખૂબ પ્રચલિત રહ્યું છે જેમનો જન્મ 15 નવેમ્બર 1875 માં ઝારખંડ ના રોચી પાસે આવેલા ઉલિહાતું ગામ માં થયો હતો જેમનું જીવન મોટા ભાગે જંગલ માં વિતાવ્યું હતું અને ત્યારબાદ તેમણે શિક્ષણ ખ્રિસ્તી શાળામાં લીધું હતું

મોટા ભાગનું જીવન દેશ કાર્ય અને સમાજ ને આગળ લાવવા માં વિતાવ્યો હતો આજ નો દિવસ આદિવાસી સમાજ માટે એક મહત્વનો દિવસ માનવામાં આવે છે અને જન્મ જયંતી નિમિત્તે અનેક પ્રકારના કાર્યક્રમો યોજી જેમને યાદ કરવામાં આવે છે

જેમની યાદ માં આજે માલપુર મુકામે જન્મ જયંતી નિમિત્તે દિપ પ્રગટાવીને શુભ કામનાઓ પાઠવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને માલપુર મામલતદાર સાહેબ શ્રી દ્વારા બિરસા મુંડા જી ના જીવન ચરિત્ર ને બિરદાવવા માં આવ્યું હતું અને આ પ્રસંગે યાદ કરી શુભકામના પાઠવી હતી
📲Get App