🔥 TRENDING ಜಾಲಹಳ್ಳಿ: ಸರ್ಕಾರಿ ಕಿರಿಯ ಉರ್ದು ಶಾಲೆಯಲ್ಲ... शिवसेना ने आलोचना की राशन कटौती पर, सर... ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિએ લાભ પાંચમ... સાબરકાંઠા SOG દ્વારા ગાંભોઇ અને જાદર પ... नवलपुर थाना प्रभारी के नेतृत्व में पहल... बड़ौद के शासकीय एकीकृत माध्यमिक विद्या...
14 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

આજરોજ તારીખ- ૧૪/૧૧/૨૦૨૬ ને શનિવાર ના રોજ નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભારત દેશ ના પુર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ ના જન્મ જયંતી

✍️ Reporter: Solanki Bhadreshkumar Javanbhai 🗓 14 Nov 2026, 08:11 PM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આ પ્રસંગે નાંદોદ વિધાનસભા ના પુર્વ ધારાસભ્ય પિડી વસાવા, નર્મદા જિલ્લાના ઉપ પ્રમુખ માલવ બારોટ, તિલકવાડા તાલુકાના પ્રમુખશ્રી મહેન્દ્રભાઈ ભીલ (કપુરભાઈ), નાંદોદ તાલુકાના પ્રમુખશ્રી મુક

આજરોજ તારીખ- ૧૪/૧૧/૨૦૨૬ ને શનિવાર ના રોજ નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભારત દેશ ના પુર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ ના જન્મ જયંતી નિમિત્તે નવાગામ ખાતે તેમણે સરદાર સરોવર ડેમ પરિયોજના ના પાયા નું ઉદઘાટન કર્યું હતું એ જગ્યાએ સાફ સફાઈ કરી ફુલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ પ્રસંગે નાંદોદ વિધાનસભા ના પુર્વ ધારાસભ્ય પિડી વસાવા, નર્મદા જિલ્લાના ઉપ પ્રમુખ માલવ બારોટ, તિલકવાડા તાલુકાના પ્રમુખશ્રી મહેન્દ્રભાઈ ભીલ (કપુરભાઈ), નાંદોદ તાલુકાના પ્રમુખશ્રી મુકેશભાઇ વસાવા, ગરુડેશ્વર તાલુકાના પ્રમુખ નિશ્ચલ તડવી, પુર્વ પ્રમુખ શૈલેષભાઈ લક્ષ્મણભાઇ તડવી, કમલભાઈ ચૌહાણ, બાબરભાઈ તડવી, ગણપતભાઈ તડવી, નરેશભાઈ ભીલ, અશ્વિનભાઈ તડવી, વિજયભાઈ તડવી, પુનાભાઈ તડવી, અર્જુનભાઈ તડવી, સંજયભાઈ તડવી તેમજ કાર્યકરો હાજર રહ્યા હતા...
📲Get App