🔥 TRENDING Disaster Survivors Speak at Humanitari... Bihar CM Samrat Choudhary Marks First... India-UK Scotch Whisky Tariff Row Esca... Foreign detainee escapes from Bhopal's... જૂનાગઢમાં ગિરનાર લીલી પરિક્રમા યાત્રા... Fire razes 14 stalls and two houses at...
21 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સુરતના કાપડ વેપારીઓએ લાભ પાંચમ પર શ્રીગણેશ પૂજા કરી, ક્રૂડ ઓઈલ ભાવ ઘટાડાથી આશા

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 14 Nov 2026, 02:20 PM 👁 65
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતના કાપડ વેપારીઓએ લાભ પાંચમના પાવન પર્વમાં પૂજા-અર્ચના કરીને નવા વર્ષના ધંધા-વ્યવસાય માટે શ્રીગણેશ કર્યા, અને ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડાથી કાચા માલ સસ્તા થવાની આશા વ્યક્ત કરી.

લાભ પાંચમના પાવન પર્વ નિમિત્તે સુરતના કાપડના વેપારીઓએ શુભ મુહૂર્તમાં પૂજા-અર્ચના કરીને નવા વર્ષના ધંધા-વ્યવસાયના શ્રીગણેશ કર્યા છે.

દિવાળી પહેલા યાર્ન અને ગ્રેના ભાવમાં થયેલા અતિશય વધારાને કારણે વેપારીઓને 25થી 30 ટકા જેટલો ફટકો પડ્યો હતો.

હાલમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થતા કાચો માલ સસ્તો થવાની અને આગામી લગ્નસરાની સિઝનમાં સારી ઘરાકી નીકળવાની વેપારીઓને પૂરી આશા છે.
📲Get App