🔥 ट्रेंडिंग கீழ்க்குடி கிராமத்தில் கண்டுபிடிக்கப்ப... मथुरापुर घाट पर छठ पूजा की तैयारी तेज,... कांग्रेस जिलाध्यक्ष बलराम यादव ने कोटक... मीतै समुदाय ने दिल्ली में निंगोल चाक-क... 12ನೇ ಜಿಲ್ಲಾ ಕನ್ನಡ ಸಾಹಿತ್ಯ ಸಮ್ಮೇಳನದಲ್ಲಿ... रॉमी मेइतेई की ‘नशन पिकना’ को 31वें अं...
14 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
राजनीति

સાબરકાંઠા જિલ્લાની કોંગ્રેસ સમિતિ હિંમતનગર અને ખેડબ્રહ્મા ખાતે નવું વર્ષની શુભેચ્છા મુલાકાત..

✍️ रिपोर्टर: એસ એ શિરોયા 🗓 14 नव. 2026, 04:14 PM 👁 34
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિએ હિંમતનગરમાં કાર્યાલય અને ખેડબ્રહ્મામાં ડૉ. તુષારભાઈ ચૌધરીની નિવાસસ્થાનમાં નવું વર્ષની શુભેચ્છા આપીને પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓ સાથે શુભકામનાઓ વહેંચી..

સાબરકાંઠા જિલ્લામાં-:
આજે લાભ પાંચમના પાવન અને શુભ મુહૂર્તમાં સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિએ હિંમતનગરમાં આવેલા પોતાના કાર્યાલયની મુલાકાત લીધી અને નવું વર્ષની શુભેચ્છાઓ પાઠવ્યા..

ત્યારબાદ ખેડબ્રહ્મા ખાતે વિધાનસભા કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉકટર તુષારભાઈ ચૌધરીના નિવાસસ્થાનમાં પાર્ટીના વરિષ્ઠ આગેવાનો અને કાર્યકર્તા મિત્રો સાથે નૂતન વર્ષની શુભેચ્છાઓની આપ-લે કરવામાં આવી.સમાપ્તિમાં તમામ ભાગીદારોએ નવું વર્ષ સૌ માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવશે એવી શુભકામનાઓ વ્યક્ત કરી.
📲Get App