🔥 TRENDING Official Trailer of 'Gatto' Released o... Nagaland Dear Lottery Results Announce... 90-year-old Nagaland man turns late wi... MP Amritpal Singh Granted One-Day Inte... U19 ಏಷ್ಯಾ ಕಪ್ ಫೈನಲ್‌ನಲ್ಲಿ ಭಾರತ-ಪಾಕಿಸ್ತ... ಪ್ಯಾಟ್ ಕಮಿನ್ಸ್ ಉಸ್ಮಾನ್ ಖವಾಜಾ ವರ್ಣಭೇದ ಆ...
13 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલી જિલ્લા ખાંભા ગામે દિવાળી તહેવાર દરમિયાન બનેલ હત્યા ની ધટના નાં આરોપી ઓ નું રીકન્ટ્રકશન

✍️ Reporter: Samir khokhar 🗓 13 Nov 2026, 01:30 PM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ખાંભા ગામે દિવાળી તહેવાર દરમિયાન બનેલ હત્યા નાં આરોપીઓની ધરપકડ ખાંભા શહેર માં રીકન્ટ્રકશન કરવામાં આવેલ

અમરેલી- ખાંભા શહેરમાં દિવાળીની રાતે એકજ જ્ઞાતિના બે જૂથ વચ્ચે હત્યાનો મામલો...

ખાંભા શહેરમાં ભગતવી પરા વિસ્તારમાં હત્યાના ૭ આરોપીને પોલીસે ધરપકડ કરી રિકન્ટ્રક્શન કરવામાં આવ્યું...

ખાંભા શહેરમાં હત્યાના ૭ આરોપીને ખાંભા શહેરમાં હત્યાના બનાવ સ્થળ પર લઈ જઈ રિકન્ટ્રક્શન કરવામાં આવ્યું..

દિવાળી નાં તહેવાર દરમિયાન ખાંભા શહેર માં હત્યાની ધટના થયેલ હતી...

આ ઘટનામાં 5 થી વધુ વ્યક્તિને ઈજાગ્રસ્ત થયા હતા..

ખાંભા પોલીસે ૭ આરોપીની ધરપકડ કર્યા બાદ કોર્ટમાં રજૂ કરતા ૬ દિવસના રિમાન્ડ પર..

ખાંભા પી.આઈ ચુડાસમા દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી...



રિપોર્ટર સમીર ખોખર વીજપડી અમરેલી..
📲Get App