🔥 TRENDING समृद्धी महामार्गावर 19 गाड्यांचा भीषण... नगर निगम ने अस्सी घाट से नाव द्वारा छठ... Ranjeet Yadav વડોદરાના ગાજરાવાડી વિસ્તારમાં ગેસ સિલિ... विधानसभा चुनाव-2027 की तैयारियों को ले... बलिया में बेरोजगार युवाओं के लिए सुरक्...
13 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

કંપનીમાંથી ચોરાયેલો રૂ,૨,૧૦ લાખનો મુદ્દામાલ ચાંગોદર પોલીસે કબજે કર્યો

✍️ Reporter: Gosai Ganpatgiri 🗓 13 Nov 2026, 07:42 PM 👁 14
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ટ

સાણંદ તાલુકાના ચાંગોદર પોલીસે તપાસ માં પોલીસ ઇન્સ્પેકટર એન,એચ,સવસેટા ને પોલીસ સબ ઇન્સ્પેક્ટર ની,એસ, ચૌહાણ ને આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ જયવીરસિહ મહોબત સિંહ ને આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ વિષ્ણુભાઈ વાઘજીભાઇ તથા દિપક જેસંગભાઈ એ ૧૧ મી નવેમ્બરે ચાંગોદર પોલીસ સ્ટેશન માં ભારતીય ન્યાય સંહિતા ની કલમ ૩૦૩(૨) હેઠળ ગુનો નોંધાયો હતો ને પોલીસ અધિકારીઓ ના માગૅદશૅન હેઠળ બાતમી ના આધારે તપાસ કરવામાં આવી ને ટેકનો ગ્રીન રીસાયકિલગ ,પ્રા,લી,કંપની માથી ચોરાયેલો ૧૫૦ કિલો ઈલેક્ટ્રીક PCB અને કોપર નો જથ્થો કબજે કર્યો છે ને તેની કિંમત આશરે રૂ,,૨,૧૦ લાખના માલ સાથે બે આરોપી ની ધરપકડ કરવામાં આવી છે,,
📲Get App