🔥 TRENDING मीरजापुर: रामपुर से ब्लॉक जमालपुर जाने... తణుకు నయస జాతీయ బాస్కెట్బాల్ పోటీలకు ఎ... କେନ୍ଦ୍ରମନ୍ତ୍ରୀଙ୍କ ବଡ଼ ଚ୍ୟାଲେଞ୍ଜ, ୨୦୨୯ର... ମହଙ୍ଗା ଯୁଗରେ ଶସ୍ତାରେ ମିଳିଲା ସ୍ୱପ୍ନର ଘର... ମାଇକ୍ରୋସଫ୍ଟ ସର୍ଭର ଡାଉନ୍; ଆଉଟଲୁକ୍‌ରେ ବଡ... క్రీడలు
13 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

પાર્ટીમાં ડ્રિંકમાં નશીલો પદાર્થ મિલાવી કૉલેજ મિત્ર પર બળાત્કાર, આરોપી પોલીસ કસ્ટડીમાં..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 13 Nov 2026, 03:02 PM 👁 19
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

એક કૉલેજ મિત્રએ પાર્ટી દરમિયાન પીણામાં નશીલો પદાર્થ ભેળવી યુવતી પર બળાત્કાર કર્યો હતો,જેમાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે..

એક કમકમાટીભરી ઘટનામાં, કૉલેજના મિત્રએ પાર્ટી દરમિયાન યુવતીના પીણામાં નશીલો પદાર્થ ભેળવી તેની સાથે બળાત્કાર કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે.આ ઘટના બાદ પીડિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.મળતી માહિતી મુજબ આરોપી અને પીડિતા કૉલેજના મિત્રો હતા.પાર્ટી દરમિયાન આરોપીએ યુવતીને નશીલો પદાર્થ આપ્યો હતો,જેના કારણે તે બેભાન થઈ ગઈ હતી અને આરોપીએ આ સ્થિતિનો લાભ ઉઠાવી તેની સાથે દુષ્કર્મ કર્યું હતું..

પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરતા આરોપીને ઝડપી પાડ્યો છે. હાલમાં પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
📲Get App