🔥 ट्रेंडिंग ಅಂಡರ್-19 ಏಷ್ಯಾ ಕಪ್: 160 ರನ್ ಸಿಡಿಸಿ ಗಿಲ... ಸ್ಕಾಟ್ಲೆಂಡ್ ಕ್ರಿಕೆಟ್ ಮಂಡಳಿ ಅಫ್ಘಾನಿಸ್ತಾ... અમરેલી જિલ્લા ખાંભા ગામે દિવાળી તહેવાર... ರಣಬೀರ್ ಕಪೂರ್ ಅವರ 'ರಾಮಾಯಣ' 1,033.55 ಕೋಟ... ರಾಯಲ್ ಡೆಸರ್ಟ್ ಚಾಂಪಿಯನ್ಸ್ 6 ವಿಕೆಟ್ ಜಯ,... ಆರ್. ವೈಶಾಲಿ ಟೋಟಲ್ ಚೆಸ್ ಪೈಲಟ್‌ನಲ್ಲಿ ಹ್ಯ...
13 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
धर्म

લીલીયાના વાઘણીયા ગામે રામજી અને રાધા કૃષ્ણ મંદિરની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્યતાથી સંપન્ન

✍️ रिपोर्टर: Hanif Katiyar 🗓 13 नव. 2026, 11:56 AM 👁 21
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

લીલીયા તાલુકાના વાઘણીયા ગામે રામજી મંદિર તથા શ્રી રાધા કૃષ્ણ મંદિરના ચતુર્થ દિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્યતાથી સમાપ્ત થયો, જ્યાં રાજ્ય ઊર્જા મંત્રી કૌશિકભાઈ વેકરીયાએ ઉપસ્થિતિ .

લીલીયા તાલુકાના વાઘણીયા ગામે ભક્તિમય માહોલમાં રામજી મંદિર તથા શ્રી રાધા કૃષ્ણ મંદિરનો ચતુર્થ દિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્યતાથી સંપન્ન થયો. આ પવિત્ર અવસરે રાજ્યના ઊર્જા મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ ઉપસ્થિત રહી ભગવાનના દર્શન કર્યા અને ધર્મલાભ લીધો.હતો

ચાર દિવસ સુધી વૈદિક મંત્રોચ્ચાર, હવન અને ધાર્મિક અનુષ્ઠાનો સાથે સમગ્ર ગામ ભક્તિના રંગે રંગાયેલું રહ્યું. આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય જીગ્નેશ સાવજ સહિતના સામાજિક અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App