🔥 ट्रेंडिंग टारुन चभरा, पूर्व नोकिया कार्यकारी, बी... पश्चिम बंगाल: विमान अपहरण की झूठी खबर... ମଶା ଧୂପରୁ ଲାଗିଲା ନିଆଁ, ବିଷାକ୍ତ ଧୂଆଁ ନେ... बिहार के नदी घाटों पर चढ़ा चढ़ाव: छठ प... अमित शाह करेंगे उत्तर प्रदेश के सभी छह... आल्लाहाबाद हाई कोर्ट ने यूपी शिक्षा सच...
13 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલી જિલ્લા ધારીનાં લાખાપાદર ગામે દિપડો પાંજરે પુરાયો

✍️ रिपोर्टर: Samir khokhar 🗓 13 नव. 2026, 02:24 PM 👁 19
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરેલી જિલ્લા ના ધારી નાં લાખાપાદર ગામે ખેતરો અને વાડી વિસ્તારમાં દિપડા નાં આંટાફેરા અને રંજાડ વધતાં

બેકિંગ ન્યુઝ અમરેલી.......

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના લાખા પાદર ગામે ખેતરો અને વાડી વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાના સતત આંટાફેરા અને રંજાડ જોવા મળી રહી હતી, જેને કારણે ખેડૂતો અને ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા ગામમાં પાંજરું ગોઠવવામાં આવ્યું હતું, જેમાં દીપડો આબાદ રીતે ઝડપાઈ ગયો છે. દીપડો પાંજરે પુરાતાની સાથે જ સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે અને વન વિભાગની આ કામગીરીથી સમગ્ર પંથકમાં હાશકારાની લાગણી જોવા મળી છે......

રિપોર્ટર સમીર ખોખર વીજપડી અમરેલી...
📲Get App