🔥 TRENDING मीरजापुर: रामपुर से ब्लॉक जमालपुर जाने... తణుకు నయస జాతీయ బాస్కెట్బాల్ పోటీలకు ఎ... କେନ୍ଦ୍ରମନ୍ତ୍ରୀଙ୍କ ବଡ଼ ଚ୍ୟାଲେଞ୍ଜ, ୨୦୨୯ର... ମହଙ୍ଗା ଯୁଗରେ ଶସ୍ତାରେ ମିଳିଲା ସ୍ୱପ୍ନର ଘର... ମାଇକ୍ରୋସଫ୍ଟ ସର୍ଭର ଡାଉନ୍; ଆଉଟଲୁକ୍‌ରେ ବଡ... క్రీడలు
13 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Viral & Trending

કડી તાલુકાનું ઉંટવા થી રાજપુર જતો રોડ ની હાલત ગંભીર

✍️ Reporter: Chetansinh Dabhi 🗓 13 Nov 2026, 03:00 PM 👁 28
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ઊંટવા થી રાજપુર જતા રોડ ઉપર વાહનોની અવરજવર જોવા મળે છે. કેટલા સમયથી આ રોડની સમર કામ કરવામાં આવ્યું નથી. રસ્તા ઉપરથી પસાર થતા દરેક વાહનો ભારે નુકસાની નો સામનો કરવો પડે છે આ રોડ ઉપર આવેલી ઇન્દ્રસીલ યુનિવર્સિટી આવતા વિદ્યાર્થીઓને પણ અગવડતા પડવાથી તંત્ર ને અપીલ. કે તેમની આંખો ખુલે અને રોડનું સમરકામ જલ્દીથી જલ્દી કરાવે. તેવી તંત્રને અપીલ
📲Get App