🔥 TRENDING *सुदूर वनांचलों में पहुंची दुर्गूकोंदल... छठ पर्व को लेकर समस्तीपुर में कड़ी सुर... દિવાળી પૂર્વે પાલનપુર હાઈવે પર વિદેશી... Punjab Records 5,517 Stubble-Burning C... સહદેવસિંહ હર્ષ મકવાણાએ આાપા સબ ડિવિઝનમ... AAP's Candidate Shake-up in Punjab: Se...
13 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

અર્શદીપ સિંહે શરૂ કરી નવી ઈનિંગ્સ: ખાસ અંદાજમાં કર્યું પ્રપોઝ, ગર્લફ્રેન્ડ સમરીન કૌર સાથે કરી સગાઈ

✍️ Reporter: sutariya kalpeshbhai haribhai 🗓 13 Nov 2026, 09:37 AM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે પોતાની જિંદગીની નવી ઇનિંગ્સની શરૂઆત કરી છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચોની વનડે સિરીઝ વચ્ચે અર્શદીપે સગાઈ કરી લીધી છે. તેણે પોતાની ગર્લફ્રેન્ડ સમરીન કૌરને પ્રપોઝ કરતા કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરીને ફેન્સને આ સરપ્રાઇઝ આપ્યું છે. સામે આવેલી તસવીરોમાં અર્શદીપ સિંહ ગર્લફ્રેન્ડ સમરીન કૌરને વીંટી પહેરાવતો નજરે પડે છે.ન્યૂઝીલેન્ડમાં ખાસ અંદાજમાં કર્યું પ્રપોઝ

સામે આવેલી તસવીરોમાં અર્શદીપ સિંહ ઘૂંટણિયે બેસીને સમરીનને પ્રપોઝ કરતો અને વીંટી પહેરાવતો અત્યંત રોમેન્ટિક અંદાજમાં જોવા મળે છે. ખાસ વાત એ છે કે તેણે પોતાના જીવનની આ મહત્ત્વપૂર્ણ ક્ષણ માટે ન્યૂઝીલેન્ડની ધરતી પસંદ કરી છે. તસવીરો પોસ્ટ કરતા અર્શદીપ અને સમરીને કેપ્શનમાં લખ્યું છે કે, 'જિંદગી આપણને જે કંઈ આપી શકે તેમ હતી, તેમાં સૌથી વધુ ખુશી એ વાતની છે કે તેણે આપણને એકબીજાને સોંપ્યા. જીવનભરના આ સાથના નામે 11.11.2026 (હાય મંગેતર).'Gujarat Samachar

Search for news, topics and more

Theme
ગુજરાત
વર્લ્ડ
નેશનલ
સ્પોર્ટ્સ
એન્ટરટેઈનમેન્ટ
બિઝનેસ
એસ્ટ્રોલોજી
મુંબઈ
તમારા કામનું
New
મેગેઝિન
એડિટોરિયલ
લાઈફ
NRI ન્યૂઝ
હેલ્થ
સાયન્સ & ટૅક
કરંટ અફેર્સ
GPSC
Sports
21 છગ્ગા, 7 ચોગ્ગા સાથે બેવડી સદી... ન્યૂઝીલેન્ડના બેટરની ધમાકેદાર બેટિંગ, વર્લ્ડ રેકોર્ડ તૂટતા રહી ગયો!

By GS Team
12 Nov 2026
2 mins read
Add as a preferred
source on Google

TukuTouch Logo
ન્યૂઝીલેન્ડના બેવોન જેકોબ્સે ફોર્ડ ટ્રોફીમાં ઓકલેન્ડ તરફથી રમતા ઓટાગો સામે 137 બોલમાં અણનમ 202 રન ફટકારી ઇતિહાસ રચ્યો છે. ઈડન પાર્ક ખાતે રમાયેલી આ મેચમાં તેણે 21 છગ્ગા અને 7 ચોગ્ગા ફટકારી લિસ્ટ-A ક્રિકેટમાં ન્યૂઝીલેન્ડનો સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટર બન્યો. તે બેવડી સદી ફટકારનાર ચોથો ન્યૂઝીલેન્ડનો બેટર છે.
Summarized by AI; it may make mistakes. Check important info

Bevon Jacobs Double Century : ન્યૂઝીલેન્ડના યુવા બેટર બેવોન જેકોબ્સે ઘરેલુ ક્રિકેટમાં ઐતિહાસિક ઇનિંગ રમીને ક્રિકેટ જગતમાં ચર્ચા જગાવી છે. ફોર્ડ ટ્રોફીમાં ઓકલેન્ડ તરફથી રમતાં ઓટાગો સામે તેણે માત્ર 137 બોલમાં અણનમ 202 રન ફટકાર્યા હતા. તેની આ ઇનિંગમાં 21 છગ્ગા અને 7 ચોગ્ગાનો સમાવેશ થાય છે. આ સાથે જેકોબ્સ લિસ્ટ-A ક્રિકેટની એક ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારો ન્યૂઝીલેન્ડનો બેટર બની ગયો છે. 12 નવેમ્બર, ગુરુવારે ઓકલેન્ડના ઈડન પાર્ક આઉટરમાં રમાયેલી આ મેચમાં જેકોબ્સ ચોથા ક્રમે બેટિંગ કરવા ઉતર્યો હતો. તેણે પોતાની પ્રથમ લિસ્ટ-A સદી પૂરી કર્યા બાદ તેને બેવડી સદીમાં ફેરવી દીધી હતી.

વિશ્વ રેકોર્ડથી માત્ર 2 છગ્ગા દૂર રહ્યો

જેકોબ્સ લિસ્ટ-A ક્રિકેટની એક ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાના વિશ્વ રેકોર્ડથી માત્ર બે છગ્ગા દૂર રહી ગયો હતો. આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના ડાર્સી શોર્ટના નામે છે. તેણે 2018માં વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા તરફથી રમતાં ક્વીન્સલેન્ડ સામે 257 રનની ઇનિંગમાં 23 છગ્ગા ફટકાર્યા હતા. આ ઉપરાંત જેકોબ્સ લિસ્ટ-A ક્રિકેટમાં બેવડી સદી ફટકારનારો ન્યૂઝીલેન્ડનો ચોથો બેટર બન્યો છે. તેના પહેલાં જેમી હો (2012), માર્ટિન ગપ્ટિલ (2015) અને ચાડ બોવેસ (2024) આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે.

મુંબઈ ઇન્ડિયન્સનો પણ રહી ચૂક્યો છે હિસ્સો

બેવોન જેકોબ્સ IPL 2024 દરમિયાન પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ ટીમ સાથે જોડાયો હતો. જોકે, 2025ની સિઝનમાં તેને એક પણ મેચ રમવાની તક મળી નહોતી. ત્યારબાદ ફ્રેન્ચાઇઝીએ તેને રિલીઝ કરી દીધો હતો. જેકોબ્સનો જન્મ દક્ષિણ આફ્રિકાના પ્રિટોરિયામાં થયો હતો. તે લગભગ ત્રણ વર્ષનો હતો ત્યારે તેનો પરિવાર ન્યૂઝીલેન્ડ આવી ગયો હતો. 2023-24ની સુપર સ્મેશ ટૂર્નામેન્ટમાં કેન્ટરબરી કિંગ્સ તરફથી રમતાં તેણે છ ઇનિંગમાં 134 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેનો સ્ટ્રાઇક રેટ 188.73 રહ્યો હતો. ભારત સામે તાજેતરમાં રમાયેલી પાંચ મેચની T20 સિરીઝમાં પણ જેકોબ્સે 136 રન બનાવ્યા હતા. તે અત્યાર સુધી ન્યૂઝીલેન્ડ માટે 16 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યો છે. જોકે, તેને હજુ વનડે અને ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની તક મળી નથી.

Next Article
Sports
અર્શદીપ સિંહે શરૂ કરી નવી ઈનિંગ્સ: ખાસ અંદાજમાં કર્યું પ્રપોઝ, ગર્લફ્રેન્ડ સમરીન કૌર સાથે કરી સગાઈ
By GS Team
11 Nov 2026
2 mins read
Add as a preferred
source on Google

TukuTouch Logo
ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે ગર્લફ્રેન્ડ સમરીન કૌર સાથે સગાઈ કરી છે. ન્યૂઝીલેન્ડમાં ઘૂંટણિયે બેસીને રોમેન્ટિક અંદાજમાં પ્રપોઝ કરતા તેણે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી. 11.11.2026 ના રોજ સગાઈની જાહેરાત કરી, "હાય મંગેતર" લખ્યું. સમરીન કૌર પંજાબી મ્યુઝિક વીડિયો અને બોલિવૂડ ફિલ્મ '83' માં કામ કરી ચૂકી છે.

00:00
00:20

Arshdeep Singh-Samreen Kaur Engaged : ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે પોતાની જિંદગીની નવી ઇનિંગ્સની શરૂઆત કરી છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચોની વનડે સિરીઝ વચ્ચે અર્શદીપે સગાઈ કરી લીધી છે. તેણે પોતાની ગર્લફ્રેન્ડ સમરીન કૌરને પ્રપોઝ કરતા કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરીને ફેન્સને આ સરપ્રાઇઝ આપ્યું છે. સામે આવેલી તસવીરોમાં અર્શદીપ સિંહ ગર્લફ્રેન્ડ સમરીન કૌરને વીંટી પહેરાવતો નજરે પડે છે.

ન્યૂઝીલેન્ડમાં ખાસ અંદાજમાં કર્યું પ્રપોઝ

સામે આવેલી તસવીરોમાં અર્શદીપ સિંહ ઘૂંટણિયે બેસીને સમરીનને પ્રપોઝ કરતો અને વીંટી પહેરાવતો અત્યંત રોમેન્ટિક અંદાજમાં જોવા મળે છે. ખાસ વાત એ છે કે તેણે પોતાના જીવનની આ મહત્ત્વપૂર્ણ ક્ષણ માટે ન્યૂઝીલેન્ડની ધરતી પસંદ કરી છે. તસવીરો પોસ્ટ કરતા અર્શદીપ અને સમરીને કેપ્શનમાં લખ્યું છે કે, 'જિંદગી આપણને જે કંઈ આપી શકે તેમ હતી, તેમાં સૌથી વધુ ખુશી એ વાતની છે કે તેણે આપણને એકબીજાને સોંપ્યા. જીવનભરના આ સાથના નામે 11.11.2026 (હાય મંગેતર).'
ધર્મશાલાથી શરૂ થઈ હતી ચર્ચા
અર્શદીપ અને સમરીનનો સંબંધ લાંબા સમયથી ચર્ચામાં રહ્યો હતો. આ પ્રેમકહાનીની શરૂઆત ત્યારે થઈ હતી જ્યારે અર્શદીપે સ્નેપચેટ પર એક તસવીર શેર કરી હતી, જેમાં તે એક યુવતીનો હાથ પકડેલો જોવા મળતો હતો, જોકે ત્યારે તેણે ચહેરો બતાવ્યો નહોતો. તે પછી ધર્મશાલાના રસ્તાઓ પર બંને એકબીજાનો હાથ પકડીને ફરતા જોવા મળ્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. તે સમયે અર્શદીપ વીડિયો બનાવી રહેલા વ્યક્તિને રોકતો પણ જોવા મળ્યો હતો. આખરે જુલાઈ મહિનામાં અર્શદીપે ઇન્સ્ટાગ્રામ પર સમરીન સાથેની તસવીરો પોસ્ટ કરીને પોતાના સંબંધ પર સત્તાવાર મહોર લગાવી દીધી હતી.Gujarat Samachar

Search for news, topics and more

Theme
ગુજરાત
વર્લ્ડ
નેશનલ
સ્પોર્ટ્સ
એન્ટરટેઈનમેન્ટ
બિઝનેસ
એસ્ટ્રોલોજી
મુંબઈ
તમારા કામનું
New
મેગેઝિન
એડિટોરિયલ
લાઈફ
NRI ન્યૂઝ
હેલ્થ
સાયન્સ & ટૅક
કરંટ અફેર્સ
GPSC
Sports
21 છગ્ગા, 7 ચોગ્ગા સાથે બેવડી સદી... ન્યૂઝીલેન્ડના બેટરની ધમાકેદાર બેટિંગ, વર્લ્ડ રેકોર્ડ તૂટતા રહી ગયો!

By GS Team
12 Nov 2026
2 mins read
Add as a preferred
source on Google

TukuTouch Logo
ન્યૂઝીલેન્ડના બેવોન જેકોબ્સે ફોર્ડ ટ્રોફીમાં ઓકલેન્ડ તરફથી રમતા ઓટાગો સામે 137 બોલમાં અણનમ 202 રન ફટકારી ઇતિહાસ રચ્યો છે. ઈડન પાર્ક ખાતે રમાયેલી આ મેચમાં તેણે 21 છગ્ગા અને 7 ચોગ્ગા ફટકારી લિસ્ટ-A ક્રિકેટમાં ન્યૂઝીલેન્ડનો સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટર બન્યો. તે બેવડી સદી ફટકારનાર ચોથો ન્યૂઝીલેન્ડનો બેટર છે.
Summarized by AI; it may make mistakes. Check important info

21 છગ્ગા, 7 ચોગ્ગા સાથે બેવડી સદી... ન્યૂઝીલેન્ડના બેટરની ધમાકેદાર બેટિંગ, વર્લ્ડ રેકોર્ડ તૂટતા રહી ગયો!

Bevon Jacobs Double Century : ન્યૂઝીલેન્ડના યુવા બેટર બેવોન જેકોબ્સે ઘરેલુ ક્રિકેટમાં ઐતિહાસિક ઇનિંગ રમીને ક્રિકેટ જગતમાં ચર્ચા જગાવી છે. ફોર્ડ ટ્રોફીમાં ઓકલેન્ડ તરફથી રમતાં ઓટાગો સામે તેણે માત્ર 137 બોલમાં અણનમ 202 રન ફટકાર્યા હતા. તેની આ ઇનિંગમાં 21 છગ્ગા અને 7 ચોગ્ગાનો સમાવેશ થાય છે. આ સાથે જેકોબ્સ લિસ્ટ-A ક્રિકેટની એક ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારો ન્યૂઝીલેન્ડનો બેટર બની ગયો છે. 12 નવેમ્બર, ગુરુવારે ઓકલેન્ડના ઈડન પાર્ક આઉટરમાં રમાયેલી આ મેચમાં જેકોબ્સ ચોથા ક્રમે બેટિંગ કરવા ઉતર્યો હતો. તેણે પોતાની પ્રથમ લિસ્ટ-A સદી પૂરી કર્યા બાદ તેને બેવડી સદીમાં ફેરવી દીધી હતી.

વિશ્વ રેકોર્ડથી માત્ર 2 છગ્ગા દૂર રહ્યો

જેકોબ્સ લિસ્ટ-A ક્રિકેટની એક ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાના વિશ્વ રેકોર્ડથી માત્ર બે છગ્ગા દૂર રહી ગયો હતો. આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના ડાર્સી શોર્ટના નામે છે. તેણે 2018માં વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા તરફથી રમતાં ક્વીન્સલેન્ડ સામે 257 રનની ઇનિંગમાં 23 છગ્ગા ફટકાર્યા હતા. આ ઉપરાંત જેકોબ્સ લિસ્ટ-A ક્રિકેટમાં બેવડી સદી ફટકારનારો ન્યૂઝીલેન્ડનો ચોથો બેટર બન્યો છે. તેના પહેલાં જેમી હો (2012), માર્ટિન ગપ્ટિલ (2015) અને ચાડ બોવેસ (2024) આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે.

મુંબઈ ઇન્ડિયન્સનો પણ રહી ચૂક્યો છે હિસ્સો

બેવોન જેકોબ્સ IPL 2024 દરમિયાન પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ ટીમ સાથે જોડાયો હતો. જોકે, 2025ની સિઝનમાં તેને એક પણ મેચ રમવાની તક મળી નહોતી. ત્યારબાદ ફ્રેન્ચાઇઝીએ તેને રિલીઝ કરી દીધો હતો. જેકોબ્સનો જન્મ દક્ષિણ આફ્રિકાના પ્રિટોરિયામાં થયો હતો. તે લગભગ ત્રણ વર્ષનો હતો ત્યારે તેનો પરિવાર ન્યૂઝીલેન્ડ આવી ગયો હતો. 2023-24ની સુપર સ્મેશ ટૂર્નામેન્ટમાં કેન્ટરબરી કિંગ્સ તરફથી રમતાં તેણે છ ઇનિંગમાં 134 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેનો સ્ટ્રાઇક રેટ 188.73 રહ્યો હતો. ભારત સામે તાજેતરમાં રમાયેલી પાંચ મેચની T20 સિરીઝમાં પણ જેકોબ્સે 136 રન બનાવ્યા હતા. તે અત્યાર સુધી ન્યૂઝીલેન્ડ માટે 16 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યો છે. જોકે, તેને હજુ વનડે અને ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની તક મળી નથી.

Next Article
Sports
અર્શદીપ સિંહે શરૂ કરી નવી ઈનિંગ્સ: ખાસ અંદાજમાં કર્યું પ્રપોઝ, ગર્લફ્રેન્ડ સમરીન કૌર સાથે કરી સગાઈ
By GS Team
11 Nov 2026
2 mins read
Add as a preferred
source on Google

TukuTouch Logo
ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે ગર્લફ્રેન્ડ સમરીન કૌર સાથે સગાઈ કરી છે. ન્યૂઝીલેન્ડમાં ઘૂંટણિયે બેસીને રોમેન્ટિક અંદાજમાં પ્રપોઝ કરતા તેણે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી. 11.11.2026 ના રોજ સગાઈની જાહેરાત કરી, "હાય મંગેતર" લખ્યું. સમરીન કૌર પંજાબી મ્યુઝિક વીડિયો અને બોલિવૂડ ફિલ્મ '83' માં કામ કરી ચૂકી છે.

00:00
00:20
Summarized by AI; it may make mistakes. Check important info

અર્શદીપ સિંહે શરૂ કરી નવી ઈનિંગ્સ: ખાસ અંદાજમાં કર્યું પ્રપોઝ, ગર્લફ્રેન્ડ સમરીન કૌર સાથે કરી સગાઈ

Arshdeep Singh-Samreen Kaur Engaged : ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે પોતાની જિંદગીની નવી ઇનિંગ્સની શરૂઆત કરી છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચોની વનડે સિરીઝ વચ્ચે અર્શદીપે સગાઈ કરી લીધી છે. તેણે પોતાની ગર્લફ્રેન્ડ સમરીન કૌરને પ્રપોઝ કરતા કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરીને ફેન્સને આ સરપ્રાઇઝ આપ્યું છે. સામે આવેલી તસવીરોમાં અર્શદીપ સિંહ ગર્લફ્રેન્ડ સમરીન કૌરને વીંટી પહેરાવતો નજરે પડે છે.

ન્યૂઝીલેન્ડમાં ખાસ અંદાજમાં કર્યું પ્રપોઝ

સામે આવેલી તસવીરોમાં અર્શદીપ સિંહ ઘૂંટણિયે બેસીને સમરીનને પ્રપોઝ કરતો અને વીંટી પહેરાવતો અત્યંત રોમેન્ટિક અંદાજમાં જોવા મળે છે. ખાસ વાત એ છે કે તેણે પોતાના જીવનની આ મહત્ત્વપૂર્ણ ક્ષણ માટે ન્યૂઝીલેન્ડની ધરતી પસંદ કરી છે. તસવીરો પોસ્ટ કરતા અર્શદીપ અને સમરીને કેપ્શનમાં લખ્યું છે કે, 'જિંદગી આપણને જે કંઈ આપી શકે તેમ હતી, તેમાં સૌથી વધુ ખુશી એ વાતની છે કે તેણે આપણને એકબીજાને સોંપ્યા. જીવનભરના આ સાથના નામે 11.11.2026 (હાય મંગેતર).'

ધર્મશાલાથી શરૂ થઈ હતી ચર્ચા

અર્શદીપ અને સમરીનનો સંબંધ લાંબા સમયથી ચર્ચામાં રહ્યો હતો. આ પ્રેમકહાનીની શરૂઆત ત્યારે થઈ હતી જ્યારે અર્શદીપે સ્નેપચેટ પર એક તસવીર શેર કરી હતી, જેમાં તે એક યુવતીનો હાથ પકડેલો જોવા મળતો હતો, જોકે ત્યારે તેણે ચહેરો બતાવ્યો નહોતો. તે પછી ધર્મશાલાના રસ્તાઓ પર બંને એકબીજાનો હાથ પકડીને ફરતા જોવા મળ્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. તે સમયે અર્શદીપ વીડિયો બનાવી રહેલા વ્યક્તિને રોકતો પણ જોવા મળ્યો હતો. આખરે જુલાઈ મહિનામાં અર્શદીપે ઇન્સ્ટાગ્રામ પર સમરીન સાથેની તસવીરો પોસ્ટ કરીને પોતાના સંબંધ પર સત્તાવાર મહોર લગાવી દીધી હતી.
જાણો કોણ છે સમરીન કૌર?
સમરીન કૌર ગ્લેમર અને એન્ટરટેઇનમેન્ટ જગતનો એક જાણીતો ચહેરો છે. તે પંજાબી મ્યુઝિક વીડિયોઝમાં પોતાના દમદાર પર્ફોર્મન્સ માટે ખૂબ લોકપ્રિય છે. બોલિવૂડમાં પણ તેણે ફિલ્મ '83' માં નાનો પણ યાદગાર રોલ ભજવ્યો હતો. આ ઉપરાંત 'નેલ પોલિશ' જેવી વેબ ફિલ્મ અને ઘણા હિટ પંજાબી ગીતોમાં તેણે કામ કર્યું છે. સમરીન મિસ ઇન્ડિયા જમ્મુ-કાશ્મીર પણ રહી ચૂકી છે અને સોશિયલ મીડિયા પર પોતાની સ્ટાઇલિશ ઇમેજ માટે જાણીતી છે.
📲Get App