🔥 TRENDING Government Extends Medical Devices PLI... Rajasthan HC rules out-of-state candid... Former Tamil Nadu Chief Minister Palan... AIADMK leader presses Tamil Nadu CM ov... Troubled Streets in Tamil Nadu Highlig... वाराणसी के लक्ष्मीकुंड में जय माता दी...
12 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

નંદાસણ ઉમાનગર ગામે ભાઈ બીજ ના દિવસે માતાજીનો ગરબો કાઢવામાં આવ્યા હતા

✍️ Reporter: Shaileshbhai Gajjar 🗓 12 Nov 2026, 12:13 AM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
કડી તાલુકાના નંદાસણ ઉમાનગર ગામે નુતન વર્ષ પ્રારંભ તથા ભાઈ બીજ ના દિવસે વડીલો તથા ગામના લોકો દ્વારા બનાવાયેલ પરંપરા મુજબ વેરાઈ માતા તથા મેલડી માતાજી નો ફુલ નો ગરબો કાઢવામાં આવે છે જે અંતર્ગત નંદાસણ ઉમાનગર બળિયા દેવ ના ચોકમાં આરતી પુજન કરી રાસ ગરબા ઉત્સવમાં મયુરી દવે તથા સાથી કલાકારો દ્વારા ગરબા ની રમઝટ બોલાવવા માં આવી હતી.વડવાઓ ની જુની પરંપરા મુજબ ઉમાનગર ગામે વડીલો તથા યુવાનો અને યુવતીઓ તથા બાળકો દ્વારા ગામ ના દરેક જ્ઞાતિના લોકો દ્વારા રાસ ગરબા ઉત્સવમાં મયુરી દવે તથા સાથી કલાકારો ના સથવારે ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ગામ લોકો તથા વિદેશમાં વસતા યુવાનો પોતાના ગામ આવીને ઉત્સવ ની ઉજવણી રુપે સહભાગી બની આનંદ માણે છે
📲Get App