🔥 TRENDING Mustafizur Rahman Enters IPL 2027 Auct... Rohit Sharma thanks 'Bharat Army' for... India A squads named for home series a... Actor Anirudh Ravichandran Marries Kav... Anirudh Ravichander Holds Greece-Theme... Anirudh Kavya Maran's Wedding: Celebri...
12 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

નંદાસણ પાસે ઉમાનગર ખાતે રાસ ગરબાની રમઝટ

✍️ Reporter: Shaileshbhai Gajjar 🗓 12 Nov 2026, 02:50 AM 👁 23
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મહેસાણા જિલ્લા ના નંદાસણ ઉમાનગર ગામે નવા વર્ષની તથા ભાઈબીજ ઉજવણી નિમિત્તે વેરાઈ માતા અને મેલડી માતાજી ના ફુલ ના ગરબા લોક પરંપરા તથા વડવા ઓની પરંપરા મુજબ કાઢવામાં આવ્યા હતા આ પ્રસંગે ગામના વડીલો તથા યુવાનો દ્વારા રાસ ગરબા નુ બળિયા દેવ ચોક ખાતે કલાકાર મયુરી સથવારા અને સાથીદારો દ્વારા કરવામાં આવ્યું હતુ જેમાં મહિલા ગામ નાં વડીલો તથા યુવાનો યુવતીઓ અને બાળકો દ્વારા ઉજવવામાં આવ્યો હતો આ ગરબા ની લોક માન્યતા એવી છે કે માતાજી સૌ ની આશા પુરી કરી સુખ અને શાંતિ પ્રદાન કરે છે
📲Get App