🔥 ट्रेंडिंग ਵਾਰਿਸ ਪੰਜਾਬ ਦੇ' ਦੀ ਰਜਿਸਟ੍ਰੇਸ਼ਨ ਨੂੰ ਲੈ ਕ... વલસાડમાં જનજાતીય ગૌરવ દિવસ-૨૦૨૬ની ઉજવણ... आपका एक प्यारा-सा कमेंट इस नन्हे सितार... छठ महोत्सव कि तैयारी को लेकर बैठक आयोज... 'ਜੇ ਇੰਨੀ ਹੀ ਗੱਲ ਸੀ ਤਾਂ ਤੂੰ ਵੀ...', ਤਰਖ... करौली में पंचायती राज चुनाव के चतुर्थ...
12 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

સાબરકાંઠા જિલ્લામાં જનજાતીય ગૌરવ સપ્તાહ અને બિરસા મુંડાજીની જન્મજયંતિ ઉજવણી..

✍️ रिपोर्टर: એસ એ શિરોયા 🗓 12 नव. 2026, 08:42 PM 👁 46
यहाँ देखें: 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગરમાં પ્રેસ કોન્ફરન્સમાં જનજાતીય ગૌરવ સપ્તાહની યોજનાઓ અને 15 નવેમ્બરે બિરસા મુંડાજીની જન્મજયંતિ માટે મુખ્ય કાર્યક્રમની જાણકારી આપી..

સાબરકાંઠાના-:
હિંમતનગરમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ, જનજાતીય ગૌરવ સપ્તાહની યોજનાઓ મીડિયા પ્રતિનિધિઓને વિગતોથી અવગત કરવામાં આવી.આ સપ્તાહ 11 થી 18 નવેમ્બર સુધી સાબરકાંઠા જિલ્લામાં યોજાશે,જેમાં વિવિધ સાંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્તિઓનું આયોજન છે..

15 નવેમ્બરે ખેડબ્રહ્માની કે.ટી.હાઈસ્કૂલમાં ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતિ નિમિત્તે જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ યોજાશે.આ કાર્યક્રમો સ્થાનિક જનજાતિ સમુદાયની સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહિત કરવા અને સમુદાયમાં એકતા વધારવા માટે આયોજિત છે.
📲Get App