🔥 TRENDING Odisha Police Recruitment 2026: Apply... Blast Shakes Khallikote Town in Odisha... ବିଶ୍ୱାସରେ ବିଷ : ମାଲିକାଣୀଙ୍କୁ ମାରି ଟଙ୍କ... Bride Missing After Four Months of Mar... Wild Elephant E-5 Captured After 14-Da... Vijaya Sai’s PRP Targets Minimum 100 V...
12 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

મહાદેવ મંદિરની બાજુમાં માં જોગણીની ઉજવણીમાં ભક્તોનો મહામેળો

✍️ Reporter: Dabhi sharavansinh 🗓 12 Nov 2026, 12:25 PM 👁 7
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આજે શિહોરીથી 1 કિ.મી. દૂર મહાદેવ મંદિરની બાજુમાં સ્થિત માં જોગણી માતાજીના મંદિર ખાતે ઠાકોર સમાજ દ્વારા ધામધૂમથી ઉજવણી થઈ, જેમાં આસપાસના ગામોના ભક્તોએ ભેગા થઈ આરતી અને પ્રસાદનો આનંદ માણ્યો.

આજે શિહોરીથી માત્ર 1 કિ.મી. દૂર મહાદેવ મંદિરની બાજુમાં સ્થિત માં જોગણી માતાજીના મંદિર ખાતે ઠાકોર સમાજ દ્વારા ધામધૂમથી ઉજવણી થઈ.

સવારથી ભક્તોની ભીડ ઉમટી, ઢોલ-નગારાની ધ્વનિ સાથે આરતી, ધજા અને પ્રસાદની ઉજવણી થઈ, અને આખું વાતાવરણ "જય માં જોગણી" ના જયઘોષથી ગુંજી ઉઠ્યું.

કોટરવાડિયા, ઉંદરીયા, સોજેઠા, ભીલડીયા, બલોધિયા જેવા આસપાસના ગામોના ભક્તોએ ભેગા થઈ મહાદેવ અને માં જોગણી માતાના દર્શન, કર્યા.અને પ્રસાદ અને ચા-પાણીની વ્યવસ્થા ઠાકોર પરિવાર દ્વારા કરવામાં આવી.

આ દિવસ ભાઈ-બહેનના પ્રેમ સાથે ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો સંગમ બની રહ્યો હતો, જય મહાદેવ, જય માં જોગણી.
📲Get App