🔥 ट्रेंडिंग टैमिल रोमांटिक वेब सीरीज़ ‘Notebook 90... ‘स्टूडेंट ऑफ द इयर: आफ्टर डार्क’ सीज़न... निर्देशक वामशी पायडिपली ने ‘मातृभूमि’... “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત અ... नोएडा के गौर सिटी में ग्लासी डायमंड मॉ... सलमान खान ने किया ‘मातृभूमि’ ट्रेलर मे...
11 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

અંજાર ની જનતા જોગ સંદેશ નવા વર્ષ નો

✍️ रिपोर्टर: Jadeja Jitubha velubha 🗓 11 नव. 2026, 11:27 AM 👁 21
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અંજાર ની જનતા જોગ સંદેશ નવા વર્ષનો

અંજાર ની જનતા જોગ નવા વર્ષનો સંદેશ આપતા નીડ ન્યૂઝ સંપાદક અને માનવાધિકાર આયોગ ના મહામંત્રી અને ઈનકમ ટેક્સ અને જીએસટી કાયદા ના નિષ્ણાત જીતુભા જાડેજા ગામ લુણી હાલે અંજારે આપ્યો છે અંજાર ની જનતા ની નવા વર્ષ ના રામ રામ અને નવો વર્ષ અંજાર ની જનતા માટે ખુશીઓ અને લક્ષ્મી સદા અંજાર ની જનતા ઉપર મહેરબાન રહે તેવી પ્રાર્થના સાથે અંજાર ની જનતા ને હવે જાગૃત થવા હાકલ કરી અને ક્ષત્રિય સમાજ ની માગની દોહરાવી કે અંજાર શહેર માં જેસલ તોરલ નું સ્ટેચ્યુ અને અજેપાલ દાદા નો સ્મારક બનાવની માંગ દોહરાવી છે સાથે અંજાર ની જનતા ને જાડેજા સાહેબ કીધું કે 35 વર્ષ થી એકજ સરકાર છે પણ અંજાર ની જનતા પશ્નો 35 વર્ષ પહેલા જે હતા તે આજે તેજ પશ્નો છે અંજાર માં ચાલતી આ સરકાર ને ગાંડા મદમસ્ત હાથી સાથે સરકાવી હતી કોઈ પણ વ્યક્તિ કે સરકાર કાયમી નથી બદલાવ હંમેશા થાય છે સમય મહાન છે ગીતા માં શ્લોક યાદ કરી શ્રી કૃષ્ણ જે કહ્યું છે કોઈ વસ્તુ સ્થિર નથી બધી વસ્તુઓ માં બદલાવ આવે છે આ સરકાર ને ઘમંડ આવી ગયું છે કોઈ ના કામ કરતા નથી શ્રી જાડેજા સાહેબ જણાવ્યું હતું કે મારા સામાન્ય પ્રશ્નો માટે આ સરકાર અને અંજાર ના લોકલ અધિકારીઓ ધ્યાન નથી આપતા કે લેખિત માં જવાબ સુધા નથી આપતા સી એમ પોર્ટલ ઉપર 7 અરજીઓ કરી તેમાં 3 અરજી કોઈ પણ કાર્ય વગર અરજીઓ ને સક્સેસ ફુલી બંધ કરી દીધી છે પણ સ્થળ ઉપર હજી કામ નથી શ્રી જાડેજા કહ્યું કે ફરીથી અરજીઓ કરવામાં આવી છે ટૂંક સમય માં શહેરી વિકાસ મંત્રી ની રૂબરૂ મુલાકાત કરવા આવશે અને રાજનાથસિંહ સરક્ષણ મંત્રી ની મુલાકાત ટૂંક સમય માં થવાની છે ગુજરાત સરકાર અને કચ્છ કલેક્ટર , અંજાર એસડીએમ ફોન સુધા ઉપાડતા નથી અને વટ થી કહ્યું જેને કહેવું હોય તેને કહો અને જાડેજા સાહેબ ના ફોન કાપી નાખ્યો અંજાર આડા ભ્રષ્ટાચાર નો અડ્ડો છે જોઈએ શું થાય છે અંજાર ની જનતા જાગે અને સમય હવે આવી ગયો છે બદલાવ કરવાાનો અને જાતપાત થી ઉપર ઉઠી લડવાનો . હર મહાદેવ જય હિન્દ
📲Get App