પવનપુત્ર ચોક ની દિવાળી ની રોનક
દિવાળી નિમિત્તે ઉભરેલા બજાર ની રોનક દર્શાવવા નો પ્રયાસ
અહીં દિવાળી નિમિત્તે સોરઠિયાવાડી પવનપુત્ર ચોક અને ત્યાંના બગીચા આસપાસ આવેલ બજાર અને ત્યાં ની ભીડ અને રોનક નું જીવંત દ્રશ્ય થી અહીં ની બજાર અને ત્યાંની ભીડ અને અહીંની હલન ચલન ની વાસ્તવિકતા ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે