🔥 TRENDING સુરત પોલીસ દ્વારા કચ્છના અંજારમાંથી 18... સુરતના સ્વામિનારાયણ મંદિરમાં 1300 થી વ... पटना सिटी के गयाघाट पहुंचे भाजपा के रा... স্বেচ্ছায় রক্তদান শিবির বান্দোয়ানে મહિસાગર જિલ્લા પોલીસ વડા દ્વારા દિવાળી... સુરતમાં ડિંડોલી વિસ્તારમાં 3 વર્ષીય બા...
10 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સાણંદ માં ટ્રસ્ટે ગરીબ પરિવારોને મીઠાઈ ને રાશન કિટ આપી

✍️ Reporter: Gosai Ganpatgiri 🗓 10 Nov 2026, 08:36 PM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સાણંદ માં દિવાળી પર્વે ઉદય ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સાણંદ શહેર તેમજ આસપાસના ગામોના જરૂરીયાત મંદ પરિવારોને આર્થિક સ્થિતિ ને ધ્યાનમાં રાખીને સાણંદ જે,ડી,જી, સંસ્કાર કન્યા વિદ્યાલય માં કાયૅકમ યોજનામાં આવ્યો હતો ને નિ,સહાય પરિવારોને મીઠાઈ તેમજ રાશન કિટ નુ વિતરણ કરવામાં આવ્યું હતું,,આ કાર્યક્રમમાં ટ્રસ્ટ ના પ્રમુખ ગુલાબ બોધ્ય,, ઉપપ્રમુખ અને એડવોકેટ સંજય વાઘેલા તેમજ સેક્રેટરી રાહુલ રાઠોડ ને એડવોકેટ મહેશ મકવાણા તેમજ ટ્રસ્ટ ના હોદેદારો હાજર રહ્યા હતાં,,ઉદય ફાઉન્ડેશન ટ્રસ્ટ નો મુખ્ય હેતુ નિ, સહાય ને સહાય,, શિક્ષણ ને આરોગ્ય ને સામાજિક કલ્યાણ સેવા તેમજ ગ્રામ્ય વિકાસ ને તેજસ્વી વિદ્યાર્થી ઓનુ સન્માન ને જરૂરીયાતમંદ લોકોને સહાય કાયૅકમો કરે છે,,
📲Get App