અરબાઝ ભાઈ મકરાણી તરફથી નૂતનવર્ષાભિનંદનની હાર્દિક શુભકામના
Watch on:
📘 Facebook
અરબાઝ ભાઈ મકરાણી તરફથી નૂતનવર્ષાભિનંદનની હાર્દિક શુભકામના
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના સામાજિક આગેવાન અરબાઝ ભાઈ મકરાણી તરફથી સમગ્ર પ્રાંતિજ, સાબરકાંઠા તેમજ ગુજરાતની જનતાને વિક્રમ સંવત ૨૦૮૩ ના નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી છે.
નૂતન વર્ષના પાવન પર્વ નિમિત્તે અરબાઝ ભાઈ મકરાણીએ જણાવ્યું હતું કે, "આ નવું વર્ષ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્ય લઈને આવે. સૌના પરિવારમાં પ્રેમ, ભાઈચારો અને એકતા જળવાઈ રહે. પ્રાંતિજ અને સાબરકાંઠાનો વિકાસ થાય અને દરેક યુવાનને પ્રગતિની નવી તકો મળે, એવી હૃદયપૂર્વકની પ્રાર્થના."
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નૂતન વર્ષે સૌ કોઈ જૂની કડવાશ ભૂલીને નવા ઉત્સાહ અને નવા સંકલ્પ સાથે આગળ વધે. સમાજમાં એકતા અને સૌહાર્દનું વાતાવરણ જળવાઈ રહે તે માટે સૌએ સાથે મળીને પ્રયાસ કરવા જોઈએ.
અંતમાં અરબાઝ ભાઈ મકરાણીએ તમામ મિત્રો, શુભેચ્છકો, વડીલો અને નગરજનોને નૂતન વર્ષની ફરી એકવાર હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. અરબાઝ ભાઈ મકરાણી, પ્રાંતિજ, જિ. સાબરકાંઠા