🔥 TRENDING ਅਚਾਨਕ ਮੂਧੇ ਮੂੰਹ ਡਿੱਗੇ ਸੋਨੇ ਦੇ ਭਾਅ! Gol... स्वाभिमानी शेतकरी संघटनेच्या आंदोलनाला... गुजरात के नडियाद में दुकानों और फूड स्... ਪੰਜਾਬ ਵਿਧਾਨ ਸਭਾ ਚੋਣਾਂ ਨੂੰ ਲੈ ਕੇ ਵੱਡੀ ਖ... घसीपुरा गांव की बेटी डॉ. स्नेहा आर्यन... Assam Cabinet Approves New Education M...
10 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સાબરકાંઠા પોલીસ અધિકારી ડૉ. પાર્થરાજસિંહ ગોહિલના નિવાસસ્થાને નવું વર્ષનું સ્વાગત..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 10 Nov 2026, 09:24 PM 👁 32
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

નવું વર્ષ નિમિત્તે સાબરકાંઠા પોલીસ અધિકારીઓએ અધિકારી ડૉ. ગોહિલના ઘરમા સ્નેહમિલન કરીને સૌને 'સાલ મુબારક' કહી શુભેચ્છાઓ પાઠવ્યા..

સાબરકાંઠામાં-:
નવું વર્ષનું પ્રથમ સ્વાગત સાબરકાંઠા જિલ્લામાં પોલીસ અધિક્ષક ડૉકટર પાર્થરાજસિંહ ગોહિલના નિવાસસ્થાને યોજાયેલ સ્નેહમિલન સમારંભમાં થયું..

પોલીસ વિભાગના અનેક અધિકારીઓએ ગોહિલ પરિવારને 'સાલ મુબારક' કહી,સુખ,સ્વાસ્થ્ય અને પ્રગતિની શુભકામનાઓ વ્યક્ત કરી.સમારંભ દરમિયાન આત્મીય સંવાદ અને હળવી પળો જોવા મળી, જે નવા વર્ષની શરૂઆતને યાદગાર બનાવી.
📲Get App