🔥 TRENDING राजाखेड़ा में चोरों का आतंक, पूर्व पार... खाना बनाने के दौरान गैस सिलेंडर में पि... Gokul Election Update Released by News... Four Accused in FIR for Assaulting and... Three dead, one injured as speeding SU... Uttar Pradesh police officer attempts...
10 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા અમદાવાદના જોધપુર વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવનિર્મિત આધુનિક નોલેજ હબનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરાયું...

✍️ Reporter: Atul Thakor 🗓 10 Nov 2026, 11:46 AM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા અમદાવાદના જોધપુર વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવનિર્મિત આધુનિક નોલેજ હબનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરાયું...

હજારો પુસ્તકો, ડિજિટલ વાંચન સુવિધાઓ તેમજ અભ્યાસ અને સંશોધનની આધુનિક વ્યવસ્થાઓથી સજ્જ આ કેન્દ્ર વિદ્યાર્થીઓ અને જ્ઞાનપ્રેમી નાગરિકો માટે નવા અવસરો લઈને આવ્યું છે...
📲Get App