🔥 ट्रेंडिंग आसाम के गवर्नर लक्ष्मण प्रसाद आच्यारे... आसाम ने गोसैगोन हाई स्कूल के लिए 8 करो... असम में प्रोटॉन थेरेपी केंद्र का शुभार... રાજકોટમાં શ્રી જૂથ સેવા સહકારીમાં નિવૃ... एनसीडब्ल्यू ने मांग की ट्राइबल एक्टिवि... केरल में एनएच 66 का कार्यान्वयन फ्लायओ...
09 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
देश

લાભ પાચમ ના રોજ શ્રીસિંગભાઈ મેલડી માતાજીના મંદિરે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતના ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટી પડશે

✍️ रिपोर्टर: Panchal Bhaveshkumar 🗓 09 नव. 2026, 10:12 AM 👁 15
यहाँ देखें: 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કવાટ તાલુકાના ઉમઠી ગામે મેલડી માતા જીના મંદિરે લાભ પાંચમના દિવસે વાર્ષિક પ્રાગટ્ય ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે

કવાંટ તાલુકાના ઉમઠી ગામે ડુંગરોની હાર માળા વચ્ચે ડુંગરો પર બિરાજમાન શ્રી સિંગવાઇ મેલડી માતાજીના મંદિરે વાર્ષિક પ્રાગટ્ય ઉત્સવ લાભ પાંચમના દિવસે ઉજવનાર છે જેમાં ગાયક કલાકારો ભજન કીર્તન અને માતાજીના ડાકલા રજૂ કરશે
ગુજરાત રાજ્યના છેવાડાના તાલુકો કવાંટ ઉમઠી ગામે મધ્યપ્રદેશની સરહદ ને અડીને આવેલ હોય મેલડી માતાજીનું મંદિર દર વર્ષે લાભ પાંચમના રોજ વાર્ષિક પ્રાગટ્ય ઉત્સવ મંદિરના ભુવાજી કૌશિકભાઈ મહારાજ દ્વારા આયોજન કરવામાં આવે છે શનિવારના રોજ કારતક સુદ પાંચમ એટલે લાભપાંચમના રોજ મેલડી માતાજીના મંદિરે સવારે 9 કલાકે યજ્ઞ અને શોભાયાત્રા બપોર 1કલાકે ભજન કીર્તન રાત્રે 9 કલાકે માતાજીનો તાવો રાત્રે 12 કલાકે અને મહા આરતી માતાજી નો તાવો યોજનાર છે વાર્ષિક પ્રાગટ્ય માં સુપરસ્ટાર સીનગર રાજદીપ બારોટ ગાયક ભુવાજી પ્રવીણભાઈ લુણી લોકગાયક ભઈલું સુંદરપુરી લોકગાયક ઉર્વી રાઠવા લોક ગાયક મનીષાબેન રબારી તમામ કલાકારો ભજન કીર્તન અને માતાજીના ડાકલા થી ભક્તિમય વાતાવરણ બનાવશે મેલડી માતાજીના ભુવાજી કૌશિકભાઈ મહારાજ દ્વારા તમામ ભક્તોને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યો છે
📲Get App