🔥 TRENDING अवकाश प्राप्त एएनएम लक्ष्मी देवी को प्... बॉलीवुड के अभिनेता गोविंदा करेंगे ददरी... शहडोल जिले के बेलहा गांव के स्कूल में... Assam CM Praises Uttarakhand’s Timeles... HM Shah Sends Foundation Day Wishes to... Delhi's Air Quality Index Drops from 1...
09 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

માણસ ધામ હનુમાનજી મંદિરમાં ચમત્કારી દર્શન

✍️ Reporter: Jadeja Jitubha velubha 🗓 09 Nov 2026, 03:00 PM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

માણસ ધામના હનુમાનજી મંદિરમાં થયેલા અદ્ભુત દર્શને અનેક ભક્તોનું ધ્યાન ખેંચ્યું છે.

આજે અમે માનસ ધામ ચમત્કારિક મંદિર ના દર્શન કરવા અંજાર થી મિત્રો સાથે નીકળ્યા હું જીતુભા જાડેજા લુણી હાલે અંજાર પીડી જાડેજા વરસામેડી , ભદ્રેશ્વર થી ઇતિહાસ ના જાણકાર અને શિક્ષક શ્રી કરણીસિંહ જાડેજા સાથે ભદ્રેશ્વર પેરા મીલીટરી ફોજ માંથી સુબેદાર તરીકે રિટાયર થયેલા ભૂપતસિંહ જાડેજા અને રતનાલ ગામ અને અંજાર રામેશ્વર સોસાયટી ના શ્રી ઘનશ્યામસિંહ જેઠવા સહિત ના કાફલો હનુમાનજી ના દર્શન કરી પવિત્ર થયા અને દયાની હનુમાનજી ની મુર્તિ જોઈ ખરેખર ધન્યતા અનુભવી બહુજ સારી વ્યસ્થા દર્શન કરવાંની જમવાની અને પોતાની મનોકામના કાગળ માં લખી નારિયેળ સાથે બાધી હનુમાની જી ના ચરણો રાખવાની આ શ્રદ્ધા લોકો જોઈએ બહુજ આનંદ થયો સામખિયાળી પાસે રોડ ઉપર જ આ મંદિર આવેલું છે. તો ત્યાંથી નીકળો તો હનુમાન જી ના મંદિર નો દર્શન પરિવાર સહિત લાભ લેવો જોઈએ અમે આ પવિત્ર ભૂમિ ઉપર દર્શન કરી ધન્યતા અનુભવી અને અંજાર આવ વા પાછા નીકળ્યા . બોલો રામ ભક્ત હનુમાન જી ની જય
📲Get App