🔥 TRENDING జిల్లా పరిషత్ పగ్గాలు జీకే వీధికి ఇవ్వ... मनोहर सिंह भाटी ने बताया कि धनंजय सिंह... Arunachal Pradesh to Cut Over 100,000... Jammu Warehouse Fire: Deputy CM and Mi... IPS Officer From Jammu & Kashmir Reass... J&K to Face Wet Spell from Nov 12, Sno...
09 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

દિવાળીના તહેવારમાં સુરતમાં ડબલ મર્ડરથી ચકચાર ખટોદરા અને લિંબાયતમાં ફટાકડાની તકરારમાં બે યુવકોની હત્યા

✍️ Reporter: Rajendra Patil 🗓 09 Nov 2026, 07:19 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

દિવાળીના તહેવારમાં સુરતમાં ડબલ મર્ડરથી ચકચાર ખટોદરા અને લિંબાયતમાં ફટાકડાની તકરારમાં બે યુવકોની હત્યા

🚨 દિવાળીના તહેવારમાં સુરતમાં ડબલ મર્ડરથી ચકચાર
ખટોદરા અને લિંબાયતમાં ફટાકડાની તકરારમાં બે યુવકોની હત્યા

ખટોદરા વિસ્તારમાં 18 વર્ષીય સની મોરે અને લિંબાયતના વૃંદાવન નગર-2માં 24 વર્ષીય વિકાસનું હત્યાની ઘટનાઓમાં મોત થયું.
બંને બનાવોમાં ફટાકડા ફોડવા બાબતે થયેલી તકરારની પ્રાથમિક માહિતી સામે આવી છે.
બંને પોલીસ સ્ટેશન દ્વારા ગુના નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

📍 સ્થળ: ભટાર અને લિંબાયત, સુરત

💬 તહેવારના સમયે આવી હિંસક ઘટનાઓ અટકાવવા શું પગલાં લેવા જોઈએ?
❤️ ન્યૂઝ પસંદ આવી હોય તો Like, Share અને Follow કરો

.
📲Get App