🔥 TRENDING চোপড়া ব্লকের হাপতিয়া গজ গ্রামে বিদ্য... पुलिस लाइन बलिया में दीपावली के रंगों... NH 66 Traffic Jam Persists as Flyovers... Revanth Reddy to Launch 'Praja Balam'... Telangana to Host Khelo India Youth Ga... मधुबनी में छठ पर्व को लेकर प्रशासन अलर...
09 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

નવ નવેમ્બર ના રોજ જુનાગઢ ને આઝાદી મળી

✍️ Reporter: Jagodadiya Abhaykumar Bhanbhai 🗓 09 Nov 2026, 02:06 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

નવ નવેમ્બર જુનાગઢ આઝાદ થયું

ભારત ઓગણીસો સુડતાલીશ માં આઝાદ થયું પરંતુ જુનાગઢ નવ નવેમ્બર ના રોજ નવાબ પાસે થી આઝાદ કરાવ્યું અરજી હકુમત નિ ધણા બધા સવતંત્રnસેના ની ઓ અને દેશી રજવાડાઓ એ સહયોગ આપી જુનાગઢ ને નવાબ પાસે થી આઝાદ કરાવી સ્વતંત્ર રાજ્ય નો અરજી હકુમત નો ઝંડો ફરકાવ્યો ત્યારે શેરગઢ ચોવિસી મહિલા દરબાર મુખી એ તેમના ભાયાતો અને લાલ લશ્કર સાથે આરઝી હકૂમત ને મદદ કરી ને આજે પણ શેરગઢ ચોવિસી દરબાર ના વંશ જો નું ગુજરાત સરકાર ના માનનિય મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના હસ્તે જુનાગઢ મુકામે જુનાગઢ મુક્તિ દિવસ ની યાદ તેમના પુર્વ જો એ આપેલ બલિદાન નં યાદ કરી ને સાવ સન્માન સિરનપાવ આપી સન્માનિત કરવામાં આવે છે આ રિતે સમગ્ર હિન્દુ મસ્તાન આઝાદી નો જસ્ટ મનાવી રહ્યો હતો ત્યારે જુનાગઢ નવ નવેમ્બર ના રોજ આઝાદ થયો હતો
📲Get App