🔥 TRENDING ‘Ramayana: Rise of a Legend’ billed as... अंबाला कैंट के लाल कुर्ती बाजार में हो... BJP Celebrates L.K. Advani’s Entry int... Consumer Commission orders Railways, I... Whale Strands at Mandrem Beach, Goa, a... Massive Turnout at Chakkouba Festival...
09 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

વોટરશેડમાં આકસ્મિક આગ લાગતા વિકરાળ સ્વરૂપ ધારણ કરતા શ્રીનાથજીના સોસાયટીના રહેશો દ્વારા ફાયર સેફટી દ્વારા આગ પર

✍️ Reporter: Panchal Bhaveshkumar 🗓 09 Nov 2026, 12:10 AM 👁 22
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આજરોજ કવાંટ શ્રીનાથજી સોસાયટી સામે આવેલ પંપિંગ સ્ટેશનના વોટરશેડમાં આવેલા જેમાં વિક્રાળ સ્વરૂપ ધારણ કર્યું હતું

કવાંટ શ્રીનાથજી સોસાયટી ની સામે આવેલ પંચાયતના બોર મોટર માટે બનાવવામાં આવેલ ઓરડા માં આકસ્મિક આગ લાગતા વિકરાાળ સ્વરૂપ ધારણ કર્યું હતું શ્રીનાથજી સોસાયટીના જાગૃતિ નાગરિકો અને વોર્ડ ના સભ્ય દ્વારા આગ કાબુમાં લેવામાં આવી
કવાંટ તાલુકો બન્યાને 20 વર્ષથી વધુ સમય થઈ ગયો પરંતુ ફાયર સેફટી સુવિધા નથી કવાંટ તાલુકામાં 133 ગામનો સમાવેશ થાય છે જ્યારે કોઈ આગ લાગે છે ત્યારે ફાયર સેફ્ટીની સુવિધા ના હોવાથી આગ કાબુમાં લઈ શકતા નથી આજરોજ કવાંટ શ્રીનાથજી સોસાયટી ની સામે પંચાયત દ્વારા વોટર સેડ બનાવવામાં આવ્યો છે જેમાં પાણીની સુવિધા માટે આ ઓરડો બનાવવામાં આવેલ છે આજરોજ આકસ્મિક આગ લાગતા આગમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું જેની જાન શ્રીનાથજી સોસાયટીના રહીશો ને થતા તેઓ દ્વારા વોર્ડના જાગૃત સભ્ય અભયભાઈ પંડ્યા દ્વારા દરેક ઘરોમાં ફાયર સેફટી માટે ના બોટલો આપવામાં આવેલા છે અભય પંડ્યા તથા સોસાયટીના રહીશો તાત્કાલિક તમામ સેફ્ટી બાટલો લાવીને જીવના જોખમે આ આગને કાબુમાં લેવામાં સફળતા મેળવી હતી કવાટ તાલુકો બન્યા 20 વર્ષ કરતાં વધુ સમય થયો પરંતુ હજી સુધી ફાયર સેફ્ટી ની કોઈ સુવિધા નથી જેના કારણે આકસ્મિક આગ ના બનાવ માં આગને કાબુમાં લેવા માટે છોટાઉદેપુર નગરપાલિકાનું ફાયર સેફટી વાહન બોલાવવામાં આવે છે જેને આવતા એક કલાક જેટલો સમય થાય છે ત્યારે આગ કાબુ માં ના આવતા લાખોનું નુકસાન થાય છે શ્રીનાથ સોસાયટીના રહીશો દ્વારા આ આગમાં કાબુ મેળવતા સફળતા મળી હતી જેના કારણે જાન હાની થઈ ન હતી
📲Get App