🔥 ट्रेंडिंग मुज़फ्फरनगर में कार के बिजली के खंभे स... UP हाईवे पर कार हादसे के बाद आग लग गई,... मुजफ्फरनगर हाईवे पर कार में आग, 6 मौते... शुरुआती दर्शकों के लिए 5 बेहतरीन चीनी... 9 नवंबर 2026: इस सोमवार को इतिहास में... सिम्बु ने 'अरासन' का टीज़र जारी किया,...
09 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સાંતલપુર તાલુકા પંચાયત પ્રમુખ શક્તિસિંહ જાડેજા તરફથી નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન

✍️ रिपोर्टर: મેહુલ સિંહ જાડેજા 🗓 09 नव. 2026, 11:05 AM 👁 20
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સાંતલપુર તાલુકાની જનતાને નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન
સાંતલપુર તાલુકા પંચાયત પરિવાર તરફથી તાલુકાની સમસ્ત જનતાને નવા વર્ષના હાર્દિક નૂતન વર્ષાભિનંદન પાઠવવામાં આવે છે.
દિવાળીના પાવન પર્વ બાદ આવતું નવું વર્ષ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, સારું સ્વાસ્થ્ય અને નવી ઉર્જા લઈને આવે તેવી શુભકામના સાંતલપુર તાલુકા પંચાયત પ્રમુખ શક્તિસિંહ જાડેજાએ પાઠવી છે.
તાલુકાના વિકાસ, એકતા અને ભાઈચારા માટે સૌ સાથે મળીને આગળ વધીએ અને નવું વર્ષ સૌ માટે મંગલમય બને તેવી શુભેચ્છા તેમણે વ્યક્ત કરી હતી.
- સાંતલપુર તાલુકા પંચાયત પ્રમુખ શક્તિસિંહ જાડેજા તરફથી નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન
📲Get App