Crime
જેતપુરના નંદનવન વિસ્તારમાં દિવાળી ની રાતે રહેવાસીઓ પર પથ્થરથી હુમલો
Watch on:
📘 Facebook
જેટપુરના નંદનવન વિસ્તરના એક સમાજમાં રહેવાસીઓ પર પથ્થર ફેંકીને હુમલો કરવામાં આવ્યો, પોલીસ તપાસ શરૂ કરી છે.
જેતપુરના નંદનવન વિસ્તારનશમા એક વ્યકિત દ્વારા રહેવાસીઓ પર પથ્થરથી હુમલો કરવામાં આવ્યો.
ઘટનાની જાણ પોલીસને મળી અને તાત્કાલિક સ્થળ પર પહોંચી.
પોલીસ એ ઘટનાની ફોજદારી તપાસ શરૂ કરી છે . તપાસ મુજબ એ વ્યક્તિ પર કાર્યવાહી કરવામા આવશે.
સોસાયટી ના રહેવાસીઓમાં આ ઘટનાને લઈને ચિંતા અને સુરક્ષાની માંગ વધી છે, અને તેઓ પોલીસને સહકાર આપવા તૈયાર છે.