National
અમદાવાદના નરોડામાં પતિની હત્યાનો ભેદ ઉકેલાયો ,પત્નીએ જ પતિની હત્યા કર્યાનો ખુલાસો

અમદાવાદના નરોડા માં જમવા બાબતે થયેલા વિવાદમાં ઉશ્કેરાયેલી પત્ની નિર્મલા ખરાડીએ પતિ પર ચપ્પુથી હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો.! પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી આરોપી પત્નીને જેલના સળિયા પાછળ ધકેલી દીધી છે.