🔥 TRENDING फटाक्यांनी शहर उजळले, पण शेतकऱ्यांच्या... मुख्यमंत्री रेखा गुप्ता ने परिवार संग... बीकानेर के चारणवाला में दीपावली के अवस... કવાંટ શ્રીનાથજી સોસાયટી સામે વોટર વર્ક... सिकंदरा राऊ में धूमधाम से मनाई गई दीपा... वाराणसी के लालपुर पांडेयपुर में प्राणघ...
08 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

દિવાળી ફટાકડાની ધુમાડા કારણે અમદાવાદમાં હવા પ્રદૂષિત, ધુમ્મસ જેવી સ્થિતિ

✍️ Reporter: Sangani Viraj Ashokbhai 🗓 08 Nov 2026, 11:04 PM 👁 21
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

દિવાળી પર્વના ફટાકડાના ધુમાડાથી અમદાવાદમાં હવાના ગુણવત્તા ખરાબ થઈ, શહેરમાં ધુમ્મસ જેવી સ્થિતિ સર્જાઈ.

અમદાવાદમાં દિવાળી પર્વની ઉજવણી દરમિયાન ફટાકડાના ધુમાડાને કારણે શહેરની હવાની ગુણવત્તા પર અસર જોવા મળી હતી. દિવાળીની રાત્રે મોટા પ્રમાણમાં ફટાકડા ફોડવામાં આવતા શહેરના આકાશમાં ધુમાડો ફેલાયો હતો, જેના કારણે અનેક વિસ્તારોમાં ધુમ્મસ જેવો માહોલ સર્જાયો હતો.

ફટાકડાના ધુમાડાથી હવામાં પ્રદૂષણ વધ્યું હતું. શહેરના કેટલાક વિસ્તારોમાં દૂરના દૃશ્યો ધૂંધળા બનતા જોવા મળ્યા હતા. રાત્રિના સમયે આકાશમાં ફેલાયેલા ધુમાડાને કારણે વિઝિબિલિટી પર પણ અસર જોવા મળી હતી.
📲Get App