🔥 ट्रेंडिंग Presided over amega kissan mela under... हरियाणा के गांव के निवासी पर फरीदाबाद... छत्तीसगढ़ ने दिल्ली में CG-ACE योजना क... प्रधानमंत्री मोदी ने छत्तीसगढ़ में जवा... प्रधानमंत्री मोदी ने सुरक्षा कर्मियों... गुवाहाटी के पुराने काली पूजा‑समारोह टि...
08 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

બનાસકાંઠા, પાલનપુરમાં માવજત હોસ્પિટલમાં ગેસ બાટલાની બ્લાસ્ટથી આગ લાગી..

✍️ रिपोर्टर: એસ એ શિરોયા 🗓 08 नव. 2026, 02:48 PM 👁 18
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

માવજત હોસ્પિટલના બેઝમેન્ટમાં ગેસ બાટલાની બ્લાસ્ટની શક્યતા સાથે આગ લાગી, ICU અને ઇમરજન્સી વિભાગના દર્દીઓનું સ્થળાંતર કરવામાં આવ્યું..

ગુરુવાર રાત્રે બનાસકાંઠા રાજ્યના પાલનપુરમાં માવજત હોસ્પિટલમાં આગ લાગી, જેના કારણે હોસ્પિટલમાં અફરાતફરી સર્જાઈ.હોસ્પિટલના બેઝમેન્ટમાં ગેસની બોટલમાં બ્લાસ્ટ થયાની શક્યતા છે, જેના કારણે આગ ઝડપથી ફેલાઈ..

ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી, આગને કાબૂમાં લેતા અને ICU તથા ઇમરજન્સી વિભાગના દર્દીઓને સુરક્ષિત રીતે ખસેડી.હોસ્પિટલમાં ભયનું માહોલ હતું, અને આગનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ ચાલુ છે.
📲Get App