પોલીસ સ્ટેશન નજીક જ જો નશાખોરી બેફામ હોય, તો સુરક્ષાની ગેરંટી કોણ આપશે
રાજકોટ:એ-ડિવિઝન પોલીસ સ્ટેશન નજીક જ દારૂની મહેફિલ!
રાજકોટના ધર્મેન્દ્ર રોડ પર દેશી દારૂ પીતા શખ્સનો વીડિયો સામે, પોલીસની કામગીરી સામે સવાલોનો મારો