🔥 ट्रेंडिंग શિહોરીમાં માનવ મહેરામણ જેવી ભીડ, કાંકર... चुनावी वादों के बीच यात्रियों की परेशा... नवादा में नए जिला शिक्षा पदाधिकारी सुभ... મહુધા વિધાનસભા મતવિસ્તારના ચુણેલ ગામમા... शिवहर के नए एस पी ने किया पदभार ग्रहण पंजाब में कर्मभूमि एक्सप्रेस के चार डि...
07 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ચરાડવામાં શ્રી સિદ્ધનાથ બાળ યુવા કેળવણી મંડળ દ્વારા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો

✍️ रिपोर्टर: Chavda Jignesh 🗓 07 नव. 2026, 07:04 PM 👁 16
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
હળવદ તાલુકાના ચરાડવા ગામે ‘સતવારા’ શ્રી સિદ્ધનાથ બાળ યુવા કેળવણી મંડળ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના હેતુથી ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સંતો-મહંતો, આગેવાનો, વિદ્યાર્થીઓ, વાલીઓ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આવા શૈક્ષણિક અને પ્રોત્સાહન આપતા કાર્યક્રમોથી વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે ઉત્સાહ વધે છે. કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
📲Get App