ડેડાડ ગામના રામજી મંદિર પટેલ પરા વિસ્તાર સિહો નો આંતરક ગાયનો કર્યો શિકાર
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ડેડાણ ગામે રામજી મંદિર નજીક વિસ્તારમાં બે ત્રણ સિંહ હોય એક સાથે આવી ગ્રામ્ય વિસ્તારમાં ગાયનું શિકાર કર્યો હોવાની ઘટના સામે આવી રહી છે રહેણાંક નજીક સિહો દ્વારા ગાયનો શિકાર કરવામાં આવતા સ્થાનિક ગ્રામ્ય જનો માં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે વનવિભાગ દ્વારા આ વિસ્તારમાં સિંહણ ની અવરજવર પર નજર રાખી યોગ્ય તકેદારીના પગલાં લેવામાં આવે તેવી ગ્રામ્ય જનની માંગ છે