🔥 TRENDING पखांजूर में युवा कांग्रेस ने धान खरीदी... Delhi Police Launch Probe into Fake Fo... Eight Arrested in Jodhpur Land Scam In... ਮਾਨਸਾ ਮੋਰਚੇ ''ਚ ਪਹੁੰਚੇ The Great Khali... લિલીયા મોટામાં પી.આઈ.પી.જે. રામાણી દ્વ... વિરમગામ GIDCમાં રબર કિંગ ટાયર કંપનીના...
07 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ડેડાડ ગામના રામજી મંદિર પટેલ પરા વિસ્તાર સિહો નો આંતરક ગાયનો કર્યો શિકાર

✍️ Reporter: Kureshi Rijavanaben 🗓 07 Nov 2026, 08:05 PM 👁 41
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ડેડાણ ગામે રામજી મંદિર નજીક વિસ્તારમાં બે ત્રણ સિંહ હોય એક સાથે આવી ગ્રામ્ય વિસ્તારમાં ગાયનું શિકાર કર્યો હોવાની ઘટના સામે આવી રહી છે રહેણાંક નજીક સિહો દ્વારા ગાયનો શિકાર કરવામાં આવતા સ્થાનિક ગ્રામ્ય જનો માં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે વનવિભાગ દ્વારા આ વિસ્તારમાં સિંહણ ની અવરજવર પર નજર રાખી યોગ્ય તકેદારીના પગલાં લેવામાં આવે તેવી ગ્રામ્ય જનની માંગ છે
📲Get App