🔥 TRENDING नुक्कड़ नाटक के जरिए यातायात नियमों के... जिला अधिकारी अंजय कुमार द्विवेदी ने रा... ભુજમાં 'એક લાખના બદલામાં ત્રણ લાખ' આપવ... অভিভাবক ও টোটো চালকদের সম্মাননা জ্ঞাপন... ચરાડવામાં શ્રી સિદ્ધનાથ બાળ યુવા કેળવણ... पटाखे की वजह से घेजा गाँव में आग लग गई
07 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

દિવાળીની પૂર્વસંધ્યાએ ગ્રામ્ય માર્ગોના રીસરફેસિંગ માટે ૧૦ કરોડ ૭ લાખની મંજૂરી..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 07 Nov 2026, 06:55 PM 👁 13
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજ્ય સરકારે પ્રાંતિજ અને તલોદ તાલુકાના ૯ નોન પ્લાન રોડના રીસરફેસિંગ માટે રૂ. ૧૦ કરોડ ૭ લાખની રકમ મંજૂર કરી,જે ગ્રામ્ય વિકાસમાં નવી ગતિ લાવશે..

દિવાળીના આગમન પૂર્વે રાજ્ય સરકારે પ્રાંતિજ અને તલોદ તાલુકાના ૯ નોન પ્લાન રોડના રીસરફેસિંગ માટે અંદાજે રૂ. ૧૦ કરોડ ૭ લાખની રકમ મંજૂર કરી છે.આ મંજૂરી મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના (વર્ષ ૨૦૨૬-૨૭) હેઠળ આવી છે, જે ગ્રામ્ય વિસ્તારોમાં સુવિધા અને સમૃદ્ધિ લાવવા માટે છે..

આ વિકાસકાર્યો પૂર્ણ થવાથી રસ્તાઓ વધુ સુદૃઢ બનશે, નાગરિકોની અવરજવર સરળ બનશે અને ગ્રામ્ય વિકાસને નવી ગતિ મળશે.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, માર્ગ અને મકાન વિભાગ તથા ગુજરાત સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરાયો છે.
📲Get App