🔥 TRENDING ताला लगने से लोगों को परेशानी है इसे ख... Deharadun hadasa New Wild Flower Begonia siangensis Dis... दिल्ली के सेंट्रल पार्क में मुख्यमंत्र... अलवर में दीपोत्सव पर्व की धूम, केन्द्र... Siang Dam Project Threatens Homeland o...
07 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

માહી એગરો સેન્ટર, સાંતલપુર તરફથી અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા પાઠવવામાં આવેલી દીપાવલી અને નૂતન વર્ષાભિનંદનની ની હાર્દિક શુભકામના

✍️ Reporter: મેહુલ સિંહ જાડેજા 🗓 07 Nov 2026, 01:14 PM 👁 12
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
દીપાવલી અને નૂતનવર્ષાભિનંદનની હાર્દિક શુભકામનાઓ!
​સાંતલપુર વિસ્તારના તમામ ખેડૂત મિત્રો અને ગ્રામજનોને દિવાળી અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. આપનું આગામી વર્ષ સુખ, સમૃદ્ધિ અને ઉત્તમ પાક ઉત્પાદનથી ભરેલું રહે એવી હાર્દિક શુભેચ્છા.
​સાથે જ ખેડૂત મિત્રોને જણાવતા આનંદ થાય છે કે, ખેતીવાડી માટેની તમામ પ્રકારની ગુણવત્તાસભર જંતુનાશક દવાઓ અને ખાતર હવે માહી એગરો સેન્ટર, સાંતલપુર ખાતે યોગ્ય ભાવે ઉપલબ્ધ છે. તમારા પાકના રક્ષણ અને વધુ ઉત્પાદન માટે આજે જ મુલાકાત લો.
​સ્થળ: માહી એગરો સેન્ટર, સાંતલપુર
શુભેચ્છક: અનિરુદ્ધસિંહ જાડેજા
📲Get App