ટીનાબેન પટેલ દ્વારા આકાશવાણી દમણ ઉપરથી દક્ષિણ ગુજરાતના. ઘેરૈયામાં સંસ્કૃતિ અને સમાજ દર્શન વાર્તાલાપ કર્યો.
ટીનાબેન પટેલ દ્વારા આકાશવાણી દમણ ઉપરથી દક્ષિણ ગુજરાતના. ઘેરૈયામાં સંસ્કૃતિ અને સમાજ દર્શન વાર્તાલાપ કર્યો.
ચીખલી તાલુકાના વંકાલ ગામના રહેવાસી અને મુખ્ય પ્રાથમિક શાળા ચાસા ના શિક્ષિકા ટીનાબેન પટેલ દ્વારા આકાશવાણી દમણ ઉપરથી દક્ષિણ ગુજરાતના ઘેરૈયામાં સંસ્કૃતિ અને સમાજ દર્શન વાર્તાલાપ કર્યો. ટીનાબેન પટેલે ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ડબલ સ્નાતક ડિગ્રી મેળવી છે, જેઓ હાલ ચીખલી તાલુકાના ચાસા ગામે મુખ્ય પ્રાથમિક શાળામાં ભાષા શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેઓ તમામ પ્રકારના વહીવટી તંત્રના પ્રોગ્રામમાં પ્રવક્તવની ભૂમિકામાં જોવા મળે. આજે ચાસા ગામનાં લોકો ને ગર્વ છે કે આ પ્રકારના શિક્ષિકા હમારી શાળામાં છે. ચાસા સ્કૂલના એસ.એમ.સી. કમિટી ના સભ્યો દ્વારા અભિનંદન પાઠવ્યા.