🔥 ट्रेंडिंग साहिबगंज के बरहरवा में कांग्रेस नेताओं... ગણશ્યામ રિસોર્ટ, પીપલોદમાં અંતરના અજવા... जुही चावला ने एप्पल के फॉल्क रीमेक में... तेलंगाना के कई जिलों के लिए IMD ने जार... बिदर विश्वविद्यालय में अंतर‑कॉलेज पहाड... केरल में 9 जिलों पर येलो अलर्ट, स्कूल...
06 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

અમરેલીમાં કલરવ હોસ્પિટલ પાછળ જુગારધામ ઝડપાયું

✍️ रिपोर्टर: Rangpara Shaileshbhai 🗓 06 नव. 2026, 10:28 AM 👁 17
यहाँ देखें: 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરેલી શહેરમાં કલરવ હોસ્પિટલની પાછળ ખુલ્લી જગ્યામાં 5 લોકો જુગાર રમતા પકડાયા અને રૂ.12,690 રોકડા તથા 52 ગંજી પત્તાના પાના જપ્ત થયા.

અમરેલી શહેરના કેરીયા રોડ પર કલરવ હોસ્પિટલની પાછળ ખુલ્લી જગ્યામાં જાહેરમાં જુગાર રમતા 5 શખ્સોને અમરેલી સીટી પોલીસ સર્વેલન્સ ટીમે પકડી પાડ્યા છે.

ભાવનગર રેન્જ IG શ્રી આર.વી. અસારી અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત સાહેબની સૂચના અન્વયે PI શ્રી આર.આર. પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી.

પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે કલરવ હોસ્પિટલ પાછળ કેટલાક ઇસમો ગંજી પત્તા વડે જુગાર રમી રહ્યા છે. જેના આધારે રેઈડ કરતા 5 લોકો ઝડપાયા હતા. તેમની પાસેથી રોકડા રૂ.12,690 અને 52 ગંજી પત્તાના પાના મળી કુલ રૂ.12,690 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

પોલીસે અમરેલી સીટી પો.સ્ટે. ગુ.ર.નં. 11193003261014/26 જુગાર ધારા ક.12 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
📲Get App