🔥 TRENDING धनतेरस पर पीपलरवा के बाजारों में खरीदा... दीपावली के शॉपिंग सीजन में सुल्तानपुर... સાબરકાંઠા જિલ્લામાં ટ્રાફિક જવાનોને દિ... Bharatiya Janata Party bjp monitor Mor... धनतेरस के अवसर पर सपोटरा के बाजारों मे... मनरेगा में फर्जी हाजिरी का बड़ा खेल! स...
06 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

દીવાળીએ સ્મિત ખીલે: સિદ્ધાર્થભાઈ પટેલ દ્વારા ગરીબ બાળકોને ફટાકડા વિતરણ..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 06 Nov 2026, 09:00 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સિદ્ધાર્થભાઈ પટેલે ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને દીવાળીના પાવન પર્વ પર ફટાકડા વિતરણ કરીને તેમના ચહેરા પર આનંદ અને સ્મિત લાવ્યા..

સાબરકાંઠામાં-:
દીવાળી તહેવાર માટે સિદ્ધાર્થભાઈ પટેલે ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને ફટાકડા વિતરણ કાર્યક્રમનું આયોજન કર્યું.કાર્યક્રમમાં તેમણે બાળકોને ફટાકડા આપ્યા, જેનાથી તેમના ચહેરા પર આનંદ અને સ્મિત ખીલી ઉઠ્યું.

બાળકોના ચહેરા પર છલકાતો આનંદ, તેમની આંખોમાં ચમકતી ખુશી અને નિર્દોષ સ્મિત કાર્યક્રમની સાચી સાર્થકતા બની રહ્યા.આ સુંદર પહેલ બદલ સિદ્ધાર્થભાઈ પટેલને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવે છે અને દીવાળીની આ ખુશીઓ સૌના જીવનમાં સુખ,સમૃદ્ધિ અને આનંદનો પ્રકાશ પાથરે તેવી શુભેચ્છા.
📲Get App