🔥 ट्रेंडिंग हापुड़ अड्डे के शौचालय में निकासी की स... એસ.ટી. નિગમના કર્મચારીઓની પાસે ફ્લેગ ઓ... एमआईए की हवेल्स फैक्ट्री में दूसरे दिन... આદિજાતિ વિસ્તારના ખેડૂતો માટે મુખ્યમંત... ખેડુત ઉપર મગર નો એટેક આદિજાતિ વિસ્તારના ખેડૂતો માટે મુખ્યમંત...
06 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

૧૫ નવેમ્બર_જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 06 नव. 2026, 04:05 PM 👁 19
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
૧૫ નવેમ્બર_જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી

પાટણમાં ૧૫ નવેમ્બરે જનજાતીય ગૌરવ દિવસની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી કરાશે : કલેક્ટર ડૉ. પ્રશાંત જિલોવા*

ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે પાટણમાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીની તડામાર તૈયારીઓ

એપીએમસી પાટણ ખાતે યોજાનારા જનજાતીય ગૌરવ દિવસના કાર્યક્રમમાં પાંચ હજાર લોકોની ઉપસ્થિતિનું આયોજન
📲Get App