🔥 TRENDING हजारीबाग के चौपारण में शराब‑लदी ट्रक ब... दीपावली की दस्तक से सजा रामगढ़ का बाजा... करौली में जय नसीर बाबा क्रिकेट प्रतियो... SC Ends 60-Year BBMB Power Dispute, Aw... Himachal Apple Production Falls Sharpl... Supreme Court hears Himachal Pradesh v...
06 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ખેડુત ઉપર મગર નો એટેક

✍️ Reporter: Jagodadiya Abhaykumar Bhanbhai 🗓 06 Nov 2026, 04:22 PM 👁 88
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ખેતર માં મગરે કર્યો ખેડૂત ઉપર હુમલો

આજ રોજ કેશોદ તાલુકા ના અજાબ ગામે રહેતા ઝાલા પરેશભાઈ કરશનભાઈ પોતાની તુવેર ના વાવેતર કરેલ ખેતર બાજુ ની વાડી એ કોઈ કામ માટે જતા હોય અચાનક તુવેર માંથી મગરે ખેડૂત ઉપર જીવલેણ એટેક કર્યો હતો ખેડૂત દ્વારા પ્રતિકાર કરતા ખેડૂત નો બચાવ થયો હતો અજાબ સરપંચ શ્રી મગનભાઈ અધેરા ને ઉપર સરપંચ શ્રી અભય વ્યાસ દ્વારા લોહી લુહાણ હાલતમાં તે ખેડૂત ને કેશોદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો સારવાર દરમિયાન હાલ ખેડૂત ને સારૂં છે આ બનાવ ની વિગત વન વિભાગ કેશોદ ને કરતા ટેકરી ટીમ અને લાયન નેચર કલબ કેશોદ દ્વારા મગર નું રેસ કયું કરવામાં આવ્યું હતું બીજી બાજુ તે ખેતર થી પાંચસો મીટર દુર બીજા ખેડૂત અધેરા શાન્તી ભાઈ ના ખેતર માં વિશાળ કાય મગર જોવા મલતા રેસ કયું ટીમ ત્યાં દોડી જય નવ ફુટ લાંબી મગર નું રેસ કયું કરવામાં આવ્યું હતું
📲Get App