🔥 ट्रेंडिंग ओडिशा हाईकोर्ट ने हॉकी इंडिया के 5 दिस... बनियापुर में राज्यपाल कार्यक्रम में जद... कांदिवली पश्चिम में पते की पूछताछ का ब... ಮನವಿ ಪತ್ರ ಅಲ್ಲ, ರಾಜೀನಾಮೆ ಪತ್ರ ಕೊಡ್ತೀವಿ... जयनगर में माँ दक्षिणेश्वर काली मंदिर म... It was great day today to met my colle...
06 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

સાબરકાંઠા જિલ્લામાં ટ્રાફિક જવાનોને દિવાળી બોનસ વિતરણ કાર્યક્રમ..

✍️ रिपोर्टर: એસ એ શિરોયા 🗓 06 नव. 2026, 09:09 PM 👁 19
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લામાં દિવાળી નિમિત્તે સાબર ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ અને અધિક્ષક ડૉકટર પાર્થરાજસિંહ ગોહિલની સહયોગથી ટ્રાફિક જવાનોને બોનસ વિતરણ કરવામાં આવ્યું..

સાબરકાંઠામાં-:
દિવાળી ઉજવણીના અવસરે સાબર ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટએ પોલીસ અધિક્ષક ડૉકટર પાર્થરાજસિંહ ગોહિલની આગેવાનીમાં ટ્રાફિક જવાનોને બોનસ વિતરણ કાર્યક્રમ આયોજિત કર્યો.આ કાર્યક્રમમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રાખવા નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા જવાનોને તેમની કઠોર મહેનત માટે સન્માનિત કરવામાં આવ્યું.કાર્યક્રમમાં તમામ ટ્રાફિક જવાનો અને તેમના પરિવારજનોને ઉપસ્થિત રહીને બોનસ પ્રાપ્ત કરવામાં આવ્યા.ટ્રસ્ટ અને અધિકારી દ્વારા જવાનોના યોગદાનને બિરદાવતા તેમની સેવા માટે આભાર વ્યક્ત કરવામાં આવ્યો..

સમાપ્તિમાં ટ્રસ્ટ અને અધિકારી દ્વારા જવાનો અને તેમના પરિવારજનોને સુખ,સમૃદ્ધિ અને ઉજાસથી ભરપૂર દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી.આ પ્રકારની પહેલો દ્વારા ફરજ પ્રત્યેની નિષ્ઠાને પ્રોત્સાહન અને સમુદાયમાં સકારાત્મક સંબંધો મજબૂત થાય છે.
📲Get App