🔥 ट्रेंडिंग ગોધર સ્થિત પવિત્ર તીર્થધામ સ્વામિનારાય... મુંદરામાં નશીલા પદાર્થોના વેપાર સામે પ... ગંગોત્રી દર્શને ગયેલા ગુજરાતીઓની કાર ખ... મુંદરામાં નશીલા પદાર્થોના વેપાર સામે પ... बड़ी खबर घंटियाली से आ रही है નિકોલ હિટ એન્ડ રન: સ્નેહલ વસોયાનું મોત...
05 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ભારતીય જનતા પાર્ટી દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ વિસ્તારોમાં કપડાં એકત્રિત કરી તેનું વિતરણ કરવામાં આવે છે

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 05 नव. 2026, 01:59 PM 👁 13
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
દર વર્ષની પરંપરા જાળવી રાખતા, યૂવક બોર્ડ તેમજ ભારતીય જનતા પાર્ટી દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ વિસ્તારોમાં કપડાં એકત્રિત કરી તેનું વિતરણ કરવામાં આવે છે. આ વર્ષે પણ યૂવક બોર્ડના પૂર્વ સભ્યશ્રીઓ દ્વારા સેવાભાવી ભાવના સાથે આ ઉમદા સેવાકાર્ય હાથ ધરવામાં આવ્યું અને જરૂરિયાતમંદ પરિવારોને કપડાંનું વિતરણ કરવામાં આવ્યું.
📲Get App